UGC નું ટ્વિટર એકાઉન્ટ થયું હેક – દેશની પ્રતિષ્ઠિત સંસ્થાઓ હેકર્સના નિશાના પર
UGC નું ટ્વિટર એકાઉન્ટ થયું હેક છેલ્દેલા 2 દિવસથી શની પ્રતિષ્ઠિત સંસ્થાઓ હેકર્સના નિશાના પર દિલ્હીઃ- છેલ્લા બે દિવસથી હેકર્સ બેફામ બનતા જોવા મળ્યા છે,દેશની પ્રતિષ્ઠિત સંસ્થાઓ પર હેકર્સની નજર છે આ સાથએ જ સતત બે દિવસથી હેકર્સ નામાંકિત સંસ્થાઓને નિશાન બનાવી રહ્યા છે.વિતેલા દિવસને શનિવારે યુપી સીએમ ઓફિસનું એકાઉન્ટ હેક થયું હતું, ત્યારબાદ હવામાન […]