1. Home
  2. Tag "Ujjain"

ઉજ્જૈનમાં કાર-ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ચારના મોત, 3 ઘાયલ

ભોપાલઃ મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાના નાગદામાં કાર અને ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે ત્રણને ઈજા થઈ હતી. તમામ મૃતકો ઈન્દોરના રહેવાસી હતા. તેઓ અજમેરથી યાત્રા કરીને પરત ફરી રહ્યા હતા. આ અકસ્માત જાવરા-નાગડા રોડ પર બેદવણ્યા ગામ પાસે થયો હતો. ટક્કર એટલી જોરદાર […]

આ સાવન મહિનામાં ઉજ્જૈન જવાના છો તો આ મંદિરોની પણ મુલાકાત લો

ઉજ્જૈનમાં આવેલું મહાકાલેશ્વર મંદિર 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. જો તમે પણ અહીં સાવન મહિનામાં આવો છો તો આ મંદિરોની અવશ્ય મુલાકાત લો. જો તમે પણ સાવન મહિનામાં ઉજ્જૈન આવવાના છો તો ઉજ્જૈનમાં સ્થિત આ મંદિરોની અવશ્ય મુલાકાત લો. બાબા મહાકાલેશ્વરના દર્શન કર્યા પછી, તમારે મંદિરથી થોડે દૂર સ્થિત હરસિદ્ધિ મંદિરની મુલાકાત લેવી જ જોઇએ. તે […]

આ શ્રાવણ મહિનામાં ઉજ્જૈન જવાના છો તો આ મંદિરોની પણ મુલાકાત લો

ઉજ્જૈનમાં આવેલું મહાકાલેશ્વર મંદિર 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. જો તમે પણ અહીં શ્રાવણ મહિનામાં આવો છો તો આ મંદિરોની અવશ્ય મુલાકાત લો. જો તમે પણ સાવન મહિનામાં ઉજ્જૈન આવવાના છો તો ઉજ્જૈનમાં સ્થિત આ મંદિરોની અવશ્ય મુલાકાત લો. બાબા મહાકાલેશ્વરના દર્શન કર્યા પછી, તમારે મંદિરથી થોડે દૂર સ્થિત હરસિદ્ધિ મંદિરની મુલાકાત લેવી જ જોઇએ. તે […]

ઉજ્જૈનમાં ICC T20 વિશ્વકપની ક્રિકેટ મેચ ઉપર રમાતા સટ્ટા રેકેટનો પર્દાફાશ

ભોપાલઃ મધ્યપ્રદેશના ઉજ્જૈન પોલીસે શહેરના બે પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યવાહી કરીને કરોડોના સટ્ટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે કેટલાક સ્થળો પર દરોડા પાડ્યા હતા જે સવાર સુધી ચાલુ રહ્યા હતા. પોલીસે આ કાર્યવાહીમાં કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. એસપી પ્રદીપ શર્માની આગેવાનીમાં બે પોલીસ ટીમે આ કાર્યવાહી હાથ ધરી છે. આ દરમિયાન એટલી રોકડ […]

લોકસભા ચૂંટણીઃ ઉમેદવારો જીત માટે ભગવાનના શરણે, PM મોદીની જીત માટે ઉજ્જૈનમાં ગુપ્ત સાધના

નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણીના સાતમા તબક્કાનું મતદાન શનિવારે સાંજે સમાપ્ત થયું છે. બીજી તરફ જીત માટે વિવિધ રાજકીય પાર્ટીના નેતાઓ ભગવાનના શરણે પહોંચ્યાં છે, તેમજ વિવિધ મંદિરોમાં પુજા-પાઠ કરી રહ્યાં છે. બીજી તરફ પીએમ મોદી પણ સતત ચૂંટણીપ્રચાર બાદ ધ્યાનમાં બેઠા હતા. દરમિયાન  વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીત માટે ઉજ્જૈનમાં ગુપ્ત સાધના ચાલી રહી છે, […]

ઉજ્જૈનઃ મહાકાલેશ્વર મંદિરે પહોંચ્યા એક્ટર આશુતોષ રાણા, ભસ્મ આરતીમાં લીધો લાભ

નવી દિલ્હી: બોલિવુડ એક્ટર આશુતોષ રાણા મહાકાલના દર્શન કરવા મધ્ય પ્રદેશના ઉજ્જૈન પહોંચ્યા. જ્યા તેમને શ્રી મહાકાલેશ્વર મંદિરમાં પૂજા-આર્ચના કરી. મંદિરમાં આશુતોષ રાણાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. • આશુતોષ રાણાએ કર્યા બાબાના દર્શન આશુતોષ રાણાએ પણ ભસ્મ આરતીમાં ભાગ લીધો હતો. એક્ટર ભસ્મ આરતી બાદ શ્રી મહાકાલેશ્વર મંદિરના ગર્ભગૃહમાં […]

દુનિયાની પ્રથમ વૈદિક ઘડિયાળ ભારતમાં, જાણો તેની વિશેષતા…

ભોપાલઃ ઉજ્જૈનના જંતર-મતર ખાતે 85 ફુટ ઉંચા ટાવર ઉપર વૈદીક ધડિયાળ લગાવવામાં આવી છે. આ ઘડીયાળનું ઈન્સ્ટ્રોલેશન અને ટેસ્ટીંગનું કામ પૂર્ણ થઈ ગયું છે અને આગામી દિવસોમાં તેનું લોકાર્પણ કરવામાં આવશે. 10*12ની વૈદીક ઘડિયાળ દુનિયાના પ્રથમ એવી ડિજીટલ વોચ હશે જે ઈન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ અને ગ્રીનવિચ મીન ટાઈમ બનાવશે. આ ઉપરાંત પંચાગ અને મૂહૂર્તની પણ […]

ઉજ્જૈનમાં ગુડી પડવા નિમિત્તે “શિવજ્યોતિ અર્પણ” દીપ ઉત્સવ કાર્યક્રમમાં 27 લાખ દીવા પ્રગટાવવામાં આવશે

ભોપાલઃ ઉજ્જૈનમાં 9મી એપ્રિલે ગુડી પડવા નિમિત્તે આયોજિત “શિવજ્યોતિ અર્પણ” દીપ ઉત્સવ કાર્યક્રમમાં 27 લાખ દીવા પ્રગટાવવામાં આવશે. જેમાં ક્ષિપ્રા નદીના તમામ ઘાટ પર 25 હજાર સ્વયંસેવકો, 200થી વધુ સામાજિક સંસ્થાઓ, NSS, NCCના વિદ્યાર્થીઓ, સામાજિક કાર્યકરો અને સામાન્ય લોકો સાથે મળીને દીપ પ્રગટાવશે અને વર્લ્ડ રેકોર્ડ બનાવશે. આ સંદર્ભે મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે ઉજ્જૈનમાં કાર્યક્રમ માટે […]

પુજા સામગ્રીથી શિવલિંગને કોઈ નુકશાન થઈ રહ્યું છે? GSI ટીમે મહાકાલ મંદિરમાંથી સેંમ્પલ લીધા

મહાકાલને ROનું પાણી અર્પિત કરવામાં આવે છે GSI ટીમએ પુજા સામગ્રીની પુરી જાણકારી મેળવી ભોપાલ: ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં શિવલીંગને લઈ સુપ્રીમ કોર્ટે ગાઈડલાઈન બહાર પાડી છે, જેના પર જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (GSI)ની ટીમ દેખરેખ કરે છે. આ ટીમ નિરક્ષણ કરવા માટે મહાકાલેશ્વર મંદિર પહોંચી. જ્યાથી પુજા સામગ્રીના સેંમ્પલ લેવામાં આવ્યા છે. ટીમ દ્વારા હાલ […]

ઉજ્જૈન મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં લાગુ થયો ડ્રેસ કોડ,હવે આ કપડા વગર પ્રવેશ આપવામાં આવશે નહીં

ભોપાલ: મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સ્થિત વિશ્વ પ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર મંદિરમાં બાબા મહાકાલના દર્શન માટે હવે ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે. તે જ સમયે, ત્યાં કેટલાક એવા કપડાં પહેરવા પર પ્રતિબંધ છે. સામાન્ય ભક્તોને મંદિરના ગર્ભગૃહમાં ડ્રેસ કોડમાં જ પ્રવેશ આપવામાં આવશે. પુરૂષોએ ધોતી-સોલા પહેરવા પડશે, જ્યારે મહિલાઓએ સાડી પહેરવી પડશે. શ્રી મહાકાલેશ્વર મંદિર વ્યવસ્થાપન સમિતિની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code