1. Home
  2. Tag "Ukai dam"

ઉકાઇ ડેમમાં પાણીની આવક વધતા સુરત મહાનગરપાલિકા તંત્ર સતર્ક બન્યું

સુરતઃ હાલમાં વરસાદની પરિસ્થિતિ અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ઉકાઇ ડેમમાં પાણીની આવક વધતા તાપી નદીમાં ઉકાઇ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, ત્યારે શહેરમાં  નીચાણવાળા  વિસ્તારોમાં પાણીનો ભરાવો થતા મેયર દક્ષેશભાઇ માવાણી, ડે. મેયર ડો.નરેશ પાટીલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ, મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલ, શાસકપક્ષ નેતા  શશીકલાબેન  ત્રિપાઠી, દંડક ધર્મેશ વાણિયાવાળા અને […]

ઉકાઈ ડેમની જળસપાટી 342,58 ફૂટે પહોંચી, તાપી નદીમાં 2.50 લાખ ક્યુસેસક પાણી છોડાયું

સુરતઃ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોસ જામ્યો છે. જેમાં ઉકાઈ ડેમના ઉપરવાસમાં સારો વરસાદ પડતા તાપી નદી પરના કડાણા ડેમની જળસપાટીમાં વધારો થયો તાપી નદીમાં 2.50 લાખથી વધુ ક્યુસેક પાણી છોડાતા નદીકાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. ડેમની જળસપાટી 342.58 ફુટે પહોંચી છે. મધ્યપ્રદેશમાં સર્જાયેલો પ્રેસરને કારણે મહારાષ્ટ્રમાં […]

વરસાદને લીધે ઉકાઈ ડેમમાં 15000 ક્યુસેક પાણીની આવક, જળ સપાટી 334.62 ફૂટે પહોંચી

સુરતઃ દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. જેમાં ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં 15 હજાર ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. ડેમની સપાટી 334.62  ફુટે પહોંચી છે. જોકે હાલ માત્ર 850 ક્યુસેક પાણીની જાવક જાળવી રાખવામાં આવી છે. સિંચાઈ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા બે દિવસથી ઉકાઈ ડેમના કેચમેન્ટમાં […]

દક્ષિણ ગુજરાતઃ ઉકાઈ ડેમમાં જળસપાટીમાં સતત ઘટાડો, ઉનાળામાં પાણીની સ્થિતિ વિકટ બનવાની ભીતિ

અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજા રિસાયા હોય તેમ લાંબા સમયથી વરસાદ વરસ્યો નથી. વરસાદ ખેંચાતા ખેડૂતો પણ ચિંતામાં મુકાયાં છે. જો કે, હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પાણીના સ્તરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેથી ઉનાળાના ગરમીના આકરા દિવસોમાં પાણીની સમસ્યા ઉભી થવાની […]

ઉકાઈ ડેમ છલકાવાની તૈયારીમાં, જળ સપાટી 331.49 ફૂટે પહોંચતા વોર્નિંગ લેવલ જાહેર કરાયું,

સુરતઃ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ઉકાઈ ડેમ હવે છલોછલ ભરાવાની તૈયારીમાં છે. જીવાદોરી ઉકાઈ ડેમની સપાટી 331.49 ફૂટ પર પહોંચી છે. છેલ્લા 17 દિવસમાં ઉકાઈ ડેમની સપાટીમાં 22 ફૂટનો વધારો થયો છે. જ્યારે હાલ ઉકાઈ ડેમમાં 72 હજાર ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલથી હવે […]

નર્મદા અને ઉકાઈ ડેમમાં નવા પાણીની સતત આવક, નર્મદા અને તાપી નદીમાં પાણી છોડાયું

અમદાવાદઃ રાજ્યમાં સારા વરસાદ અને ઉપરનાવાસમાં સતત વરસી રહેલા વરસાદના પગલે નર્મદા ડેમ અને ઉકાઈ ડેમમાં નવા પાણીની સતત આવક થઈ રહી છે. આ જેથી હાલ નર્મદા ડેમમાંથી નર્મદા નદી અને ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી બંને નદીના કાંઠા વિસ્તારના લોકોને સાબદા રહેવા તાકીદ કરવામાં આવી છે. બંને ડેમમાં નવા […]

દક્ષિણ ગુજરાતઃ ઓગસ્ટમાં ઉકાઈ બંધના હાઈડ્રો પાવર યુનિટ મારફતે 224 મિનિયન યુનિટનું વીજ ઉત્પાદન

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના પગલે જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. દરમિયાન ઓગસ્ટ માસમાં ઉકાઈ બંધ પરના હાઈડ્રો પાવર યુનિટ દ્વારા માસિક 224 મિલિયન યુનિટનુ રેકોર્ડ બ્રેક વીજ ઉત્પાદન કરવામાં આવ્યું છે. આ યોજનામાંથી સિંચાઈ, ઘરગથ્થુ તથા ઔદ્યોગિક વપરાશ માટે પાણી આપવામાં આવે છે. ઉપરાંત આ યોજનામાં મુખ્ય બંધ પર કુલ  300 મેગાવોટ (75 […]

ઉકાઈ ડેમમાંથી બે લાખ ક્યુસેક પાણી છોડાતા નિચાણવાળા 20 ગામોને એલર્ટ કરાયાં

સુરતઃ  ઉપરવાસમાં ભારે વરસાદના કારણે તેમજ મહારાષ્ટ્રના હથનુર ડેમમાંથી પાણી છોડાતા ઉકાઈ ડેમની સપાટીમાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે. જેથી ઉકાઈ ડેમનું રૂલ લેવલ 335 ફૂટને જાળવી રાખવા માટે તંત્ર દ્વારા ડેમમાંથી પોણા બે લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી તાપી નદીના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. 20 ગામોને એલર્ટ […]

ઉપરવાસમાં ભારે વરસાદને લીધે ઉકાઈ ડેમની સપાટી 333 ફુટને વટાવી ગઈ, તાપી નદીમાં પાણી છોડાશે

સુરતઃ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાના પ્રારંભથી સોરો એવો વરસાદ સમયાંતરે પડી રહ્યો છે. રાજ્યમાં કુલ 61 ટકા જેટલો સરેરાશ વરસાદ પડી ગયો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં 74.24 ટકા જેટલો વરસાદ પડ્યો છે. જોકે છેલ્લા થોડા દિવસોથી વરસી રહેલા ભારે વરસાદ બાદ મેઘરાજાએ પાંચેક દિવસથી વિરામ લીધો છે.  ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને લીધે ઉકાઈ ડેમની જળ […]

ઉકાઈ ડેમના 13 દરવાજા ખોલાયાં, 1.46 લાખ ક્યુસેક પાણી છોડાયું

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. જેથી જળાશયોમાં નવા પાણીની સતત આવક થઈ રહી છે. દરમિયાન ઉકાઈ ડેમના 13 દરવાજા ખોલીને તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર ઉકાઈ ડેમની જળસપાટી હાલ 332.89 ફુટે પહોંચી છે, હાલ ડેમમાં 87779 ક્યુસેક જેટલા પાણીની આવક થઈ રહી છે. ડેમમાં પાણીની વક વધતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code