1. Home
  2. Tag "Ukraine war"

યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયા ઉત્તર કોરિયા પાસેથી શસ્ત્રો ખરીદવાની તૈયારીમાં

રશિયા શસ્ત્રો ખરીદવાની તૈયારીમાં ઉત્તર કોરિયા પાસેથી ખરીદશે શસ્ત્રો કિમ જોંગ પુતિનને મળવા મોસ્કો જશે દિલ્હી: ઉત્તર કોરિયાના રાષ્ટ્રપતિ કિમ જોંગ ઉન ટૂંક સમયમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળવા માટે રશિયા જઈ શકે છે. અમેરિકી અધિકારીએ દાવો કર્યો છે કે આ દરમિયાન ક્રેમલિન યુક્રેનમાં યુદ્ધ માટે કિમ જોંગ પાસેથી સૈન્ય હથિયારો મેળવવાનો પ્રયાસ કરી રહ્યું […]

યુક્રેન યુદ્ધ: યુરોપે રશિયન તેલ અને ડીઝલ પર મૂક્યો પ્રતિબંધ

દિલ્હી:યુક્રેન પર સતત હુમલાના કારણે હવે યુરોપિયન દેશોએ રશિયા પર નવા પ્રતિબંધો લગાવ્યા છે.આનાથી રશિયાની સાથે સાથે અન્ય દેશોની મુશ્કેલીઓ વધવાની ખાતરી છે.યુરોપિયન દેશોએ રશિયા સાથે તેલ અને ડીઝલ પર પ્રતિબંધ લગાવવાની સાથે યુક્રેન પર હુમલો કરવા માટે આર્થિક રૂપથી ઘેરાબંધી તેજ કરી દીધી છે.પેટ્રોલિયમ ઉત્પાદનો પર ટોચમર્યાદા સાથે રશિયન ડીઝલ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો […]

યુક્રેન યુદ્ધ સંસ્થાનવાદી વિચારસરણીનું પરિણામઃ વ્લાદિમીર પુતિન

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે છ મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન અમેરિકા સહિતના દેશોએ રશિયા સામે આકરા પ્રતિબંધ ફરમાવ્યાં છે. બીજી તરફ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પશ્ચિમી દેશો ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે, પશ્ચિમી દેશ યુક્રેન પર “ખતરનાક, લોહિયાળ અને ગંદી” રમત રમી રહ્યું છે. પશ્ચિમી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code