1. Home
  2. Tag "ukraine"

યુએસ રાષ્ટ્રપતિ જોબાઈડનની પુત્રી અને પત્નીને રશિયામાં નહી મળે પ્રવેશ – મોસ્કોએ સ્ટોપ લીસ્ટમાં 25 લોકોના નામ ઉમેર્યા

જોબાઈડનની પુત્રી અને પત્નીની એન્ટ્રી રુસે બેન કરી મોસ્કોએ ટોપ લીસ્ટમાં 25 લોકોના નામ ઉમેર્યા દિલ્હીઃ– અમેરિકી રાષ્ટ્ર્પતિ જોબાઈડેનની પત્ની અને પુત્રીના પ્રવેશ પર રશિયાએ  બેન કર્યા હોવાના સમાચાર મળ્યા છે વિતેલા દિવસને મંગળવારના રોજ આ પ્રતિબંધની જાહેરાત કરી હતી. રશિયાએ કહ્યું કે હવે અમેરિકી રાષ્ટ્રપતિની પત્ની અને પુત્રી તેમના દેશમાં પ્રવેશી શકશે નહીં. રશિયન […]

યુક્રેનથી પરત આવેલા ભારતીય વિદ્યાર્થીઓ રશિયન યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરી શકશે

નવી દિલ્હીઃ રશિયા-યુક્રેન વચ્ચે છેલ્લા 100 દિવસથી વધારે દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધને પગલે યુક્રેનમાં અભ્યાસ કરતા અનેક ભારતીય વિદ્યાર્થીઓ પરત ભારત ફર્યાં હતા. તેમજ આ વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને અનેક સરકાર ચિંતિત બની હતી જો કે, હવે આ ભારતીય વિદ્યાર્થીઓને રશિયન યુનિવર્સિટીઓમાં પ્રવેશ આપવામાં આવશે. તેમજ તેમનો અભ્યાસક્રમો ચાલુ રાખી શકશે. પ્રાપ્ત માહિતી અનુસાર […]

યુરોપ પ્રવાસ: PM મોદી ત્રણ દેશોના પ્રવાસે રવાના,યુક્રેન સંકટ પર ભારતનું વલણ સ્પષ્ટ કરશે

પીએમ મોદી વિદેશ યાત્રા માટે થયા રવાના જર્મની, ડેનમાર્ક અને ફ્રાંસના ત્રણ દેશોના પ્રવાસે યુક્રેન સંકટ પર ભારતનું વલણ સ્પષ્ટ કરશે દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 મેથી જર્મની, ડેનમાર્ક અને ફ્રાંસના ત્રણ દેશોના પ્રવાસે જશે.આ ક્રમમાં, રવિવારે મોડી રાત્રે પીએમ મોદી વર્ષ 2022 માં તેમની પ્રથમ વિદેશ યાત્રા માટે રવાના થયા.આ મુલાકાત દરમિયાન પીએમ મોદી જર્મની, […]

યુક્રેન સામે સૈન્ય કાર્યવાહી વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ પુતીનની અન્ય દેશોને ચેતવણી

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે બે મહિનાથી જોરદાર યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયાની સેના કીવ અને ખારકીવ સહિતના વિસ્તારોમાં સતત હુમલા કરી રહી છે. દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુદ્ધને લઈને દરમિયાનગીરી કરનારા દેશોને ચીમકી આપી છે. તેમણે કહ્યું કે, યુદ્ધમાં અન્ય બીજા દેશની દખલગીરી સહન નહીં કરાય. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે તેમની પાસે […]

માઈક્રોસોફ્ટના રિપોર્ટમાં થયો ખુલાસો- રશિાએ યુક્રેન પર કર્યા છે ઘણા સાયબર હુમલાઓ

રશિયાએ યુક્રેન પર  સાયાબર હુમલાઓ કર્યા છે માઈક્રોસોફ્ટની રિપોર્ટમાં આ વાત સામે આવી   દિલ્હીઃ- છેલ્લા કેટલાક મહિનાથઈ રશિયા દ્રારા સતત યુક્રેન પર હુમાો કરવાની ઘટનાો સામે આવી રહી છે આવી સ્થિતિમાં યુક્રેનની સ્થિતિ ખૂબ ગંભીર બનવા પામી છે.રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને બે મહિનાથી વધુ સમય વીતી ગયો છે. પરંતુ યુદ્ધ અટકવાનું નામ નથી […]

યુક્રેન સામેની સૈન્ય કાર્યવાહીને પગલે પ્રતિબંધો ફરમાવનારા દેશો સામે રશિયન રાષ્ટ્રપતિ પુતીનનું એકશન

નવી દિલ્હીઃ યુક્રેન સામે બે મહિના પહેલા રશિયાએ સૈન્ય કાર્યવાહી શરૂ કરી હતી. હજુ પણ બંને દેશ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. બીજી તરફ અમેરિકા અને યુકે સહિત અનેક દેશોએ રશિયા ઉપર આકરા પ્રતિબંધ લગાવ્યાં છે. યુદ્ધના બે મહિના બાદ પ્રતિબંધ ફરમાવનાર દેશ સામે રશિયાના રાષ્ટ્રપતિ પુતીને એક્શનની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રશિયાએ પોલેન્ડ […]

યુદ્ધમાં 21 હજાર રશિયન સૈનિકો મરાયાનો યુક્રેનનો દાવો

નવી દિલ્હીઃ યુક્રેન વિરુદ્ધ રશિયન સૈન્યની કાર્યવાહી શરૂ થયાને લગભગ બે મહિના વીતી ગયા છે. આ દરમિયાન તબાહી સાથે જોડાયેલી ઘણી તસવીરો સામે આવી છે. અત્યાર સુધીમાં 50 લાખથી વધુ લોકોએ યુક્રેન છોડ્યો છે. આ સમયગાળા દરમિયાન મોટી સંખ્યામાં નાગરિકો અને સૈનિકો પણ મૃત્યુ પામ્યા હતા. જોકે, રશિયન સૈનિકોના મૃત્યુનો આંકડો હજુ સ્પષ્ટ થયો નથી. […]

યુક્રેન ઉપર રશિયન સેનાએ ફોસ્ફરસ બોમ્બનો ઉપયોગ કર્યાનો દાવો

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે લગભગ 45 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયન સૈન્ય યુક્રેનના વિવિધ શહેરો ઉપર બોમ્બથી સતત હુમલા કરી રહ્યું છે. દરમિયાન રશિયન સેનાએ કેટલાક સ્થળો ઉપર ફોસ્ફરસ બોમ્બનો ઉપયોગ કર્યો હોવાનો યુક્રેને આક્ષેપ કર્યો છે. યુદ્ધ દરમિયાન અત્યાર સુધીમાં 1500થી વધારે રશિયન જવાનો શહીદ થવાનો યુક્રેને દાવો કર્યો છે. રશિયા […]

યુક્રેનમાંથી ઓરપેશન ગંગા મારફતે 20 હજાર ભારતીય નાગરિકોને પરત ભારત લવાયાઃ એસ.જયશંકર

નવી દિલ્હીઃ રશિયાની સૈન્ય કાર્યવાહીનો સામનો કરતા યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ભારત સરકાર દ્વારા ઓરપેશન ગંગા શરૂ કરવામાં આવ્યું હતું. તેમજ આટલું મોટુ ઓપરેશન કોઈ સ્તર પર આજ સુધી નહીં હાથ ધરાયું. તેમજ લોકસભામાં વિદેશ મંત્રી એસ.જયશંકરે જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, એક દેશના વિદેશ મંત્રીએ મારી સામે ગર્વથી કહ્યું કે તેઓ […]

યુક્રેનના બુચા શહેરમાં નરસંહાર અંગે ભારતે વ્યક્ત કરી ચિંતા

નવી દિલ્હીઃ ભારતે યુક્રેનના બુચા શહેરમાં નાગરિકોની ક્રૂર હત્યાની ઘટનાની નિંદા કરી છે અને તેના પર ચિંતા વ્યક્ત કરી છે અને નિષ્પક્ષ તપાસનું સમર્થન કર્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતે પ્રથમ વખત રશિયાનું નામ લીધા વિના પોતાની પ્રતિક્રિયા આપી છે. કાઉન્સિલમાં ભારતના રાજદૂત ટીએસ તિરુમૂર્તિએ કહ્યું, “બૂચામાં નાગરિકોની હત્યાના તાજેતરના અહેવાલો ખૂબ જ ચિંતાજનક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code