પીએમ મોદી યૂકેના ક્લાઈમેટ ચેન્જ ગ્લાસગો સીઓપી-26 કોન્ફોરન્સમાં લઈ શકે છે ભાગ, 31 ઓક્ટોબરથી થશે આરંભ
પીએમ મોદી ગ્લાસગો સીઓપી-26 સમિટમાં ભાગ લઈ શકે છે જળવાયુ પરિવર્ન મામલે 31 ઓક્ટબરથી આ સમિટનો આરંભ દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ક્લાઇમેટ ચેન્જ પર યુકેના ગ્લાસગોમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની સીઓપી 26 કોન્ફરન્સમાં હાજરી આપી શકે છે. આ કોન્ફરન્સનો આરંભ 31 ઓક્ટોબરથી થનાર છે જે આવનારી 11 નવેમ્બર સુધી રહેશે. જોકે આ કાર્યક્રમની હજી […]