કોલસા લોજિસ્ટીકમાં નિર્ણય મામલે યુનિફાઈડ લોજિસ્ટીક્સ ઈન્ટરફેસ પ્લેટફોર્મ મહત્વનું સાબિત થશેઃ કેન્દ્ર સરકાર
નવી દિલ્હીઃ કોલસા મંત્રાલયના સચિવ અમૃત લાલ મીનાએ નવી દિલ્હીમાં કોલસા મંત્રાલયની ડિજિટલ સિસ્ટમ સાથે યુનિફાઈડ લોજિસ્ટિક્સ ઈન્ટરફેસ પ્લેટફોર્મ (ULIP)ના એકીકરણ અંગેની બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ, કોલ ઈન્ડિયા લિમિટેડના ચેરમેન, SCCL, NLCIL અને MCLના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. યુનિફાઇડ લોજિસ્ટિક્સ ઇન્ટરફેસ પ્લેટફોર્મ પોર્ટલ પર એનઆઇસીડીસી ટીમ દ્વારા વિગતવાર […]