દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ઉંમરગામમાં 9 ઈંચ,વલસાડ – વાપીમાં 4 ઈંચ
વલસાડઃ જિલ્લામાં મેઘરાજાનું વિધિવત આગમન થઈ ગયું છે. મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જિલ્લામાં સૌથી વધુ ઉમરગામ તાલુકામાં 6 ઈંચ વરસાદ પડ્યા હતો ધોધમાર વરસાદના પગલે રસ્તાઓ પાણી ભરાતા વાહનચાલકોની મુશ્કેલી વધી હતી. ગુજરાતમાં સોમવારે 75 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં વલસાડના ઉંમરગાંમ તાલુકામાં નવ ઈંચ, વલસાડ અને વાપીમાં 4 ઈંચ, અને […]