1. Home
  2. Tag "UN Report"

આ જ સદીમાં વિશ્વની વિસ્તી તેની ટોચે પહોંચવાની સંભાવના, 2080માં 10.2 અબજ જેટલી વસ્તી હોઇ શકે છે વર્લ્ડ પોપ્યુલેશન

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વસ્તી દિવસ પર જાહેર કરાયેલા રિપોર્ટમાં એક ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આવનારા દાયકાઓમાં વિશ્વની વસ્તી ખૂબ જ ઝડપથી વધવાની આશા છે. યુનાઈટેડ નેશન્સનો અંદાજ છે કે વર્ષ 2080માં વિશ્વની વસ્તી 10.2 અબજની ટોચે પહોંચી શકે છે. આ પછી, સદીના અંત સુધીમાં, વસ્તીમાં ઘટાડો ફરી એકવાર […]

શું દુનિયામાંથી એઇડ્સ નાબૂદ થશે ?,યુએનનો નવો રિપોર્ટ આવ્યો સામે

1 ડિસેમ્બરના રોજ સમગ્ર વિશ્વમાં એઇડ્સ અંગે જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવે છે. 1 ડિસેમ્બરને ‘વિશ્વ એઇડ્સ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. હ્યુમન ઇમ્યુનોડેફિસિયન્સી વાયરસ (એચઆઇવી) એઇડ્સ જેવા જીવલેણ રોગોનું કારણ બની શકે છે. યુએન આ રોગને કેવી રીતે નિયંત્રિત કરી શકાય તે શોધવા માટે સતત પ્રયત્નો કરી રહ્યું છે. લોકોને એઇડ્સ વિશે જાગૃત કરવામાં […]

ક્લાઈમેટ ચેન્જના કારણે ગર્ભવતી મહિલાઓ અને બાળકોને ગંભીર જોખમ, UN રિપોર્ટમાં ખુલાસો

નવી દિલ્હીઃ ક્લાઈમેટ ચેન્જનો અભ્યાસ કરતી સંયુક્ત રાષ્ટ્રની એજન્સીઓએ દાવો કર્યો છે કે તેની સૌથી મોટી અસર વિશ્વભરની ગર્ભવતી મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે. દુબઈમાં ક્લાઈમેટ ચેન્જ પરની કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ (COP 28)ના સંમેલન પહેલા યુએન એજન્સીઓ દ્વારા જાહેર કોલ ફોર એક્શનમાં કહ્યું છે કે, સગર્ભા સ્ત્રીઓ, શિશુઓ અને બાળકો પર […]

તાલિબાને અફઘાન મહિલાઓ અને યુવતીઓ પર પ્રતિબંધો વધાર્યા – યુએન રિપોર્ટમાં દાવો

દિલ્હી : સંયુક્ત રાષ્ટ્ર (યુએન) એ સોમવારે જાહેર કરેલા માનવાધિકારની સ્થિતિ પરના એક અહેવાલમાં જણાવ્યું હતું કે તાલિબાન અધિકારીઓએ તાજેતરના મહિનાઓમાં શિક્ષણ અને રોજગાર સહિત અફઘાનિસ્તાનમાં મહિલાઓ અને યુવતીઓ પર પ્રતિબંધો વધાર્યા છે. અફઘાનિસ્તાનમાં યુનાઇટેડ નેશન્સ મિશન, મે અને જૂનના વિકાસ પર અહેવાલ આપતા જણાવ્યું હતું કે તાલિબાનના જાહેર આરોગ્ય મંત્રાલયે જાહેરાત કરી હતી કે […]

ભારતે કુપોષણ મામલે વિજય પ્રાપ્ત કર્યો,15 વર્ષમાં 2.35 કરોડ ભારતીયો કુપોષણથી દૂર થયા -UN રિપોર્ટ

કુપોષણ મામલે ભારતનો માનક અંક સુધર્યો 15 વર્ષમાં 2.35 કરોડ ભારતીયો કુપોષણથી દૂર થયા -UN રિપોર્ટ દિલ્હીઃ- કુપોષણ મામલે છેલ્લા 15 વર્ષમાં ભારતે ઘણો સુધારો કર્યો છે, સંયુક્ત રાષ્ટ્રના તાજેતરના રિપોર્ટમાં આ ખુલાસો કરવામાં આવ્યો છે કે હવે કુપષોણી સંખ્યા ઘટવા લાગી છે,ભારતે આટલા વર્ષ દરમિયાન કુપોષણના મામલે વિજય પ્રાપ્ત કર્યો છે. હવે આ સંખ્યા  […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code