યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ તરીકે અરિંદમ બાગચીની નિમણૂક
દિલ્હીઃ- વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીને સોમવારે જીનીવામાં સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં ભારતના કાયમી પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ ભારતીય વિદેશ સેવા (IFS)ના 1995 બેચના અધિકારી છે. તેમણે માર્ચ 2020માં વિદેશ મંત્રાલયના પ્રવક્તા તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. અરિંદમ બાગચી પૂર્વી લદ્દાખ સરહદ વિવાદ, ભારતની કોવિડ-19 સહિત અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ અને વિકાસને સંબોધિત […]