1. Home
  2. Tag "un"

 સંયુક્ત રાષ્ટ્રને  ભારતે ફરી એક વખત અફઘાન ઘટના મામલે  ચેતવ્યું  – કહ્યું ‘અફઘાનની ઘટનાઓની મધ્ય એશિયા પર થઈ શકે છે અસર’

અફઘાનની ઘટનાઓની મધ્ય એશિયા પર અસર પડી શકે છે સંયૂક્ત રાષ્ટ્રને ભારતે ચેતવ્યું દિલ્હીઃ- અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓ દ્રારા થઈ રહેલા અત્યાચારો તથા આતંકી પ્રવૃત્તિઓની અસર મધ્યએશિયા પર પણ પડી શકે છે. આ મામલે ભારતે ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્રને ચેતવણી આપી છે. યુએનમાં ભારતીય રાજદૂતે અફઘાનમાં થી રહેલી ઘટનાઓને ટાંકીને કહ્યું હતું કે અફઘાનિસ્તાનની સ્થિતિ પશ્ચિમ એશિયાના […]

UNમાં રશિયા-યુક્રેન તણાવ પર ચર્ચા મામલે ભારતે કહ્યું ‘અમે બન્ને દેશોના સંપર્કમાં છીએ,તણાવ દૂર કરવો દરેકના હિતમાં’

UNમાં રશિયા-યુક્રેન તણાવ પર  પ્રસ્તાવમાં ભારત રહ્યું દૂક  ભારતે કહ્યું તણાવ દૂર કરવો દરેકના હિતમાં   દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી રશિયા યુક્રેન સંકટ ચાલી રહ્યું આ બન્ને દેશો વચ્ચે તણાવની સ્થિતિ જોવા મળે છે,ત્યારે ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં રશિયા-યુક્રેન તણાવના મુદ્દા પર ચર્ચાની માંગણી માટેના મતદાનમાં ભાગ નથી લીધો.વાત જાણે એમ છે કે યુએનમાં […]

UN માં ભારતે આતંકવાદ અને જમ્મુ-કાશ્મીર મામલે પાકિસ્તાનને લીઘુ આડેહાથ – કહ્યું,લાદેન પાકિસ્તાનમાંથી જ મળ્યો હતો

યુએનમાં પાકિસ્તાને ખરીખોટી સાંભળવી પડી ભારતે કાશ્મીર અને આતંકવાદ મામલે આડે હાથ લીઘું   દિલ્હીઃ- પાકિસત્ના ભઆરતની આંતરીક બાબતોમાં હંમેશા ગખલ કરતું જોવા મળે છે, તેણે યંસુક્ત રાષ્ટ્રમાં ઘણી વખત જમ્મુ કાશ્મીરનો મામલો ઉઠાવ્યો છે જો કે અવારનવાર પાકિસ્તાનને માત મળી છે,ત્યારે હવે ભારતે યુએનના મંચ પર ફરી એકવાર પાકિસ્તાનને આડે હાથ લઈને તેની ઓકાત […]

ચાલુ વર્ષ દરમિયાન વૈશ્વિક સ્તરે બેરોજગારી 20.7 કરોડ પર પહોંચશે

ચાલુ વર્ષે વૈશ્વિક બેરોજગારી 20.7 કરોડ પર પહોંચશે રોગચાળા પહેલાના 2019ના આંકડા કરતાં આ આંકડા 2.1 કરોડ વધારે છે રોજગાર વૃદ્વિનો ટ્રેન્ડ ઘણો નીચો છે નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં છેલ્લા બે વર્ષથી કોવિડના રોગચાળાનો કહેર જોવા મળી રહ્યો છે. જેને કારણે આર્થિક, સામાજીક એમ દરેક સ્તરે આંતરમાળખુ વધારે નબળું પડી રહ્યું છે. અનેક ઉદ્યોગ ધંધાઓ […]

વિશ્વમાં બને એટલું ઝડપી વેક્સિનેશન અનિવાર્ય: UN સેક્રેટરી

યુએનના સેક્રેટરીની ચેતવણી વિશ્વમાં બને એટલું ઝડપી વેક્સિનેશન પૂરું કરો બાકી કોવિડના નવા નવા વેરિએન્ટ્સ આવતા રહેશે નવી દિલ્હી: સમગ્ર દેશમાં કોવિડના કેસો સતત વધી રહ્યા છે અને અનેક દેશોમાં તો રોજના 1 લાખથી વધુ કેસ આવી રહ્યા છે ત્યારે આ વચ્ચે યુએનના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરસે વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં વિશ્વના દેશોને ચેતવણી આપી હતી […]

કાશ્મીરમાં થઇ રહેલી હત્યાઓને લઇને યુએન માનવાધિકાર કાર્યાલયની ટીકા પર ભારતે કર્યો પલટવાર, આપ્યો આ જવાબ

નવી દિલ્હી: કાશ્મીરમાં તાજેતરમાં થઇ રહેલી હત્યાઓ તેમજ માનવાધિકાર કાર્યકર્તા ખુર્રમ પરવેઝની ધરપકડને લઇને યુએન માનવાધિકાર કાર્યાલયે ટીકા કરી હતી. તેની આ ટીકાને ભારતે નિરાધાર અને પાયાવિહોણા આરોપો ગણાવ્યા હતા. હકીકતમાં, પરવેઝની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અધિનિયમ હેઠળની ધરપકડ પર યુનાઇટેડ નેશન્સ હાઇ કમિશનર ફોર હ્યુમન રાઇટ્સના કાર્યાલયે ચિંતા વ્યક્ત કરી હતી અને એવી ટીકા કરી હતી […]

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતની વર્ષ 2021-25ના કાર્યાલય માટે યૂનેસ્કોના કાર્યકારી બોર્ડ તરીકે ફરીથી પસંદગી

  દિલ્હી – ભારતે બુધવારે 2021-25ની મુદત માટે યુનાઈટેડ નેશન્સ ઓર્ગેનાઈઝેશન ફોર કલ્ચરલ એન્ડ એજ્યુકેશનના એક્ઝિક્યુટિવ બોર્ડ માટે ફરીથી ચૂંટણી જીતી લીધી. ભારતે 164 મતોની મદદથી આ ચૂંટણી જીતી હતી. પેરિસ સ્થિત ભારતને યુનેસ્કો (યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન)ના કાયમી પ્રતિનિધિમંડળ દ્વારા કરવામાં આવેલા ટ્વિટમાં આ માહિતી આપવામાં આવી છે. બુધવારે કારોબારી સમિતિના […]

UN જળવાયુ સંમેલનમાં ભારતની થઇ જતી, દુનિયાને મનાવી આ વાત

UN જળવાયુ સંમેલનમાં ભારતની જીત કોલસાને લઇને દુનિયાને વાત સમજાવવામાં રહ્યું સફળ અંતિમ ઘડીએ કોલસાને ફેઝ આઉટના બદલે ફેઝ ડાઉનમાં સામેલ કરાવ્યો નવી દિલ્હી: ભારત હવે વૈશ્વિક સ્તરે તેની પકડને વધુ મજબૂત બનાવી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ પરિવર્તન સંમેલન કોપ 26માં ભારતની જીત થઇ છે. ગ્લોબલ વોર્મિંગને લઇને એક સમજૂતી થઇ હતી જેમાં ભારત […]

સંયુક્ત રાષ્ટ્રમાં ફરી ભારતે પાકિસ્તાનને લીઘુ આડે હાથ, પાક.પીએમ ઈમરાન ખાન લાદેન બાબતે ધેરાયા

ભારતે પાકિસ્તાનને આડે હાથ લીધું સંયુક્ત રાષ્ટ્રમાં ફરી વખત લપાડ લગાવી દિલ્હીઃ- પાકિલ્તાન અવારનવરા પોતાની હરકતોનું પુનરાવર્તન કરતું જોવા મળે છે, ત્યારે પાકિસ્તાનની આ હરકતથી સંયુક્ત રાષ્ટ્રમાં ઘણું સાંભળવું પડે છે, છત્તા પણ ફરી વખત દરેક બાબતે પાકિસ્તાન પોતાની જ ચલાવીને પોતાના જ મોહ પર તમાચ ખાય છે,ત્યારે ફરી એક વખત ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં ર […]

મે ભારતમાં બનેલી કોવિશિલ્ડ રસીના બંને ડોઝ લીધા છે અને હજુ જીવીત છું : સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના અધ્યક્ષ

દિલ્હીઃ ભારતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ડામવા માટે રસીકરણ અભિયાન તેજ બનાવવામાં આવી છે. ભારતમાં કોવિશિલ્ડ અને કોવિક્સનનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે એટલું જ નહીં દુનિયાના અનેક દેશોને કોવિડ-19 રસીના ડોઝ પુરા પાડવામાં આવ્યાં છે. બ્રિટને પ્રારંભમાં સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા દ્વારા નિર્મિત કોવિશીલ્ડને માન્યતા આપવાનો ઈન્કાર કર્યો હતો. જો કે, આ નિર્ણય સામે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code