1. Home
  2. Tag "un"

મ્યાનમાર સાથે સરહદ પર વધતો સંઘર્ષ, 15 હજાર રોહિંગ્યા ભારતમાં પ્રવેશ્યા: UN

મ્યાનમાર સરહદે વધી રહ્યો છે સંઘર્ષ 15 હજાર રોહિંગ્યા ભારતમાં પ્રેવશ્યા સંયુક્ત રાષ્ટ્ર સંઘે તેના રિપોર્ટમાં કર્યો ખુલાસો નવી દિલ્હી: મ્યાનમારમાં રોહિંગ્યાઓ પર દમન કરવામાં આવી રહ્યું છે ત્યારે બીજી તરફ સંયુક્ત રાષ્ટ્ર સંઘના અધ્યક્ષ એન્ટોનિયો ગુટેરેસે ખુલાસો કર્યો છે કે, મ્યાનમારમાં બળવા બાદ અત્યારસુધી 15000 કરતા વધારે લોકો ભારતીય સીમામાં પ્રવેશ કરી ચૂક્યા છે. […]

યુએનમાં પીએમ મોદીએ પાકિસ્તાનની સખ્ત શબ્દોમાં કરી નિંદા, ચીનને પણ આપી ચેતવણી – કહ્યું, આતંકવાદને આશ્રય આપતા લોકો એ સુધરવું જોઈએ

પીએમ મોદીની યુએનમાં આતંકવાદ સાને લલકાર પાકિસ્તાનનું નામ લીધા વિના પાક પર સાધ્યું નિશાન ચીનને આપી ચેતવણી   દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિતેલા દિવસને શનિવારના રોડ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરી હતી, આ સમય દરમિયાન તેમણે પાકિસ્તાનને નામ લીધા વિના આડે હાથ લીધું હતું અને આતંકીઓને આશ્રય આપનારાઓ હવે સુધરવું જોઈએ તેમ કહ્યું હતું. […]

‘ઘરનું સંભાળો’ કહીને ભારતના વિદેશમંત્રીએ તુર્કીના રાષ્ટ્રપતિની બોલતી બંધ કરી દીધી, જાણો શું છે સમગ્ર મામલો

તુર્કીએ કાશ્મીર મુદ્દો ઉઠાવતા ભારતનો સણસણતો જવાબ ભારતના વિદેશમંત્રીએ સાયપ્રસનો મુદ્દો ઉઠાવીને બોલતી બંધ કરી દીધી જાણો શું છે સમગ્ર મામલો નવી દિલ્હી: તુર્કીને ભારતે સણસણતો જવાબ આપી દીધો છે. હકીકતમાં યુએનમાં તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ એર્દોગોને તેમના ભાષણમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકરે સણસણતો શાબ્દિક પ્રહાર કરીને સામે સાઇપ્રસનો મુદ્દો ઉઠાવીને એર્દોગોનની […]

આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત કરવા તાલિબાનનો વધુ એક પ્રયાસ, હવે સુહેલ શાહીનને UNમાં પ્રતિનિધિ તરીકે નિયુક્ત કર્યા

નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર કબ્જો મેળવ્યા બાદ તાલિબાન હવે આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત કરવા માટે દરેક શક્ય પ્રયાસો કરી રહ્યું છે. અફઘાન સરકારે કતારમાં શાંતિ મંત્રણા દરમિયાન તાલિબાનના પ્રવક્તા સુહેલ શાહીનનું સંયુક્ત રાષ્ટ્રમાં રાજદૂત તરીકે નામ આપ્યું છે. એટલું જ નહીં, તેમણે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં બોલવાની પરવાનગી પણ માંગી છે. તાલિબાનનો નિર્ણય તેમના નિવેદન બાદ […]

બોલો હવે તાલિબાનને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં વિશ્વના નેતાઓને સંબોધન કરવા છે – બેઠકમાં સામેલ થવાની માંગ કરતો  યૂએનના મહાસચિવને લખ્યો પત્ર 

તાલિબાને યૂએન મહાસચિવને પત્ર લખ્યો પત્રમાં તાલિબાનને સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં આવવાની મંજૂરી માંગી દિલ્હીઃ- તાલિબાને અફઘાનિસ્તાન પર પોતાની હુકુમત જમાવ્યાને દોઢ મહિનાનો સમય વીતી ગયો છે, પરંતુ પાકિસ્તાન અને ચીનના પ્રયાસો છતાં હજુ સુધી કોઈ પણ દેશ તાલિબાનને સત્તાવાર રીતે માન્યતા આપી રહ્યું નથી, હવે તાલિબાને કહ્યું છે કે તેમને ન્યૂયોર્કમાં યોજાનારી સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં […]

પાકિસ્તાન જેવા અસફળ દેશ પાસેથી આપણે સબક લેવાની જરૂર નથીઃ UNHRCમાં ભારતનો પાક.ને જવાબ

દિલ્હીઃ કાશ્મીર મામલે વારંવાર પીછેહઠ કરનારુ પાકિસ્તાન હજુ પણ સુધરવાનું નામ લેવા તૈયાર નથી. તેમજ જ્યારે પણ ચાન્સ મળે ત્યારે કાશ્મીરના નામે રડવાનું શરૂ કરી દે છે. જો કે, આતંકના આકા એવા પાકિસ્તાનને ફરી એકવાર ભારતે જોરદાર જવાબ આપતા કહ્યું છે કે, પાકિસ્તાન જેવા અસફળ દેશથી આપણે સબક કેવાની જરૂર નથી. ભારતે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર […]

અફઘાનિસ્તાનના ભવિષ્ય પર સંયુક્ત રાષ્ટ્રની કેન્દ્રિય ભૂમિકાને ભારતનો ટેકોઃ એસ. જયશંકર

નવી દિલ્લી: ભારતનાં વિદેશમંત્રી એસ. જયશંકરે અફઘાનિસ્તાનની ધરતીનો આતંકવાદ માટે ઉપયોગ ન થાય તે બાબત પર ભાર મૂક્યો હતો. તો સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેઝે આંતરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી હતી કે અફઘાનિસ્તાનની મદદ માટે સૌ આગળ આવે. વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું હતું, કે અફઘાનિસ્તાનમાં ઉભરી રહેલી ગંભીર પરિસ્થિતિ સામે ભારત ભૂતકાળની જેમ જ અફઘાનના […]

કલમ 370 હટાવવાને 2 વર્ષ પુરા છંત્તા પાકિસ્તાનને જપ નથી,UN ને પત્ર લખીને ફરી કલમ 370 હટાવવાનું ઝેર આક્યું

કલમ 370 હટાવવાને 2 વર્ષ પુરા પાકિસ્તાન કાશ્મીર મામલે સતત પેટમાં તેલ રેડાઈ રહ્યું છે   પાકિસ્તાનને UN ને પત્ર લખીને ફરી કલમ 370 હટાવવા કહ્યું દિલ્હીઃ- જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ થયાને આજે 2 વર્ષ પુરા થયા છે, જો કે આ મામલે પાકિસ્તાન અવારનવાર તેની નારાક હરકત થકી આ કલમ હટાવવા અંગે ધેર ઓક્તું […]

સંયુક્ત રાષ્ટ્રની કમાન આજથી ભારતના હાથમાં – ભારત અધ્યક્ષ સ્થાને આવતા જ પાકિસ્તાનના ઉડી ગયા હોંશ, જાણો શું કહ્યું

સંયુક્ત રાષ્ટ્રની કમાન આજથી ભારત સંભાળશે પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું   દિલ્હીઃ- આજે એટલે કે  1લી ઓગસ્ટથી સમગ્ર મહિના માટે, વિશ્વની સૌથી શક્તિશાળી સંસ્થા, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની કમાન ભારતના હાથમાં આવી ગઈ છે. આજથી, ભારત યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલનું પ્રમુખપદ સંભાળતું જોવા મળશે અને આ મહિના દરમિયાન તે દરિયાઇ સુરક્ષા, શાંતિ જાળવવાની કવાયત અને […]

સંયુક્ત રાષ્ટ્રઃ યુનિસેફના પ્રથમ મહિલા પ્રમુખ હેનરીટા ફોરે અંગત કારણોસર આપ્યું રાજીનામુ

યુનિસેફના પ્રમુખે આપ્યુ રાજીનામુ સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે તેમના નેતૃત્વની પ્રસંશા કરી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે યુનિસેફના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર  હેનરીટા ફોરનું રાજીનામું સ્વીકાર્યું છે અને યુએન ચિલ્ડ્રન્સ એજન્સીના વડા તરીકે તેમના “પ્રેરણાદાયી નેતૃત્વ” ની પ્રશંસા કરી છે.તેમના કાર્યને તેઓએ બિરદાવ્યું હતું અને ભારે હ્દયથી તેમના આ રાજીનામાનો સ્વિકાર કર્યો હતો. સંયુક્ત રાષ્ટ્રના નાયબ પ્રવક્તા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code