ગુજરાતમાં 157 નગરપાલિકા બાકી વેરાને લીધે પાણી અને વીજળીનું બિલ ભરવા અસમર્થ
ગાંધીનગરઃ ગુજરાતમાં વિકાસે હરણફાળ ભરી છે. તેના લીધે ગુજરાતનું દેવું પણ વધી રહ્યું છે. કહેવાય છે કે વિકાસ હોય તો દેવું થવાનું છે કારણ કે રૂપિયા વિના વિકાસ પણ શક્ય નથી. ગુજરાત સરકારનું દેવુ રૂપિયા 3,00, 963 કરોડને પાર થયુ છે. દેવામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. તેના લીધે સરકારને આવક વધાર્યા વિના છૂટકો નથી. […]