શાળાઓમાં બાળકોને ભાર વિનાના ભણતર માટે બેગલેસ ડે અમલમાં આવશે
અમદાવાદ: ભાર વિનાના ભણતરની તો વર્ષોથી ચર્ચા થઈ રહી છે. પ્રથામિક શાળાઓમાં બાળકોને તમામ વિષયોના પાઠ્ય-પુસ્તકો, લેખન પોથી અને નોટ્સબુક, કંપાસ બોક્સ લઈ જવાની ફરજ પાડવામાં આવે છે. તેથી સ્કૂલબેગનું વજન એટલુ હોય છે. કે બાળકો તેને ઉંચકી પણ શકતા નથી. હવે નવું શૈક્ષણિક સત્ર શરુ થતાની સાથે જ ભણતરના ભારનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો […]