1. Home
  2. Tag "under"

ગુજરાતઃ સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ હેઠળ અત્યાર સુધીમાં 6.71 લાખથી વધુ રજૂઆતો આવી

અમદાવાદઃ રાજ્યમાં સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ હેઠળ અત્યાર સુધીમાં ૬ લાખ ૭૧ હજારથી વધુ રજૂઆતો આવી છે, જેમાંથી ૬ લાખ ૬૬ હજારથી વધુ એટલે કે ૯૯.૨૦ ટકા રજૂઆતોનું સુખદ નિરાકરણ કરવામાં આવ્યું છે. વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત આપવામાં આવેલી વિભાગ મુજબ સત્તાવાર માહિતી મુજબ, મહેસૂલ વિભાગની ૯૮ ટકા અરજીઓનું સુખદ નિરાકરણ કરાયું છે. જ્યારે ગૃહ વિભાગ, […]

અટલ પેન્શન યોજના હેઠળ કુલ નોંધણી સાત કરોડને વટાવી ગઈ

નવી દિલ્હીઃ અટલપેન્શન યોજના હેઠળ કુલ નોંધણી સાત કરોડને વટાવી ગઈ છે, વર્તમાન નાણાકીયવર્ષમાં અત્યાર સુધીમાં 56 લાખથી વધુની નોંધણી થઇ છે.આ માહીતી પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટઓથોરિટી દ્વારા આજે જાહેર કરાઇ હતી. આ યોજના થકી સામાજિક સુરક્ષા યોજના યોગદાનનાઆધારે દર મહિને એક હજારથી પાંચ હજાર રૂપિયાનું લઘુત્તમ પેન્શન પ્રદાન કરે છે. અટલપેન્શન યોજના 2015 […]

ગુજરાતઃ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 9 વર્ષમાં 14 લાખ આવાસોનું નિર્માણ કરાયું

અમદાવાદઃ દેશના લાખો લોકો છે જેમના માટે પ્રધાનમંત્રી આવાસ યોજના વરદાન સાબિત થઈ છે. આનો શ્રેય આપણાં દૂરંદેશી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાય છે, જેમણે વર્ષ 2015માં પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરી હતી અને તેના દ્વારા છેલ્લા 9 વર્ષોમાં અનેક લોકોને આવાસની સુવિધા પૂરી પાડીને તેમના ચહેરા પર સ્મિત લાવ્યું છે. ભારત સરકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના […]

નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમની 111મી કડી અંતર્ગત દેશવાસીઓ સાથે કર્યો સંવાદ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 4 મહિનાના લાંબા અંતરાલ બાદ આજે ‘મન કી બાત’ કાર્યક્રમ કર્યો. મન કી બાત કાર્યક્રમનો આ 111મો એપિસોડ હતો. આ કાર્યક્રમ 22 ભારતીય ભાષાઓ અને 29 બોલીઓ તેમજ 11 વિદેશી ભાષાઓમાં પ્રસારિત કરવામાં આવ્યો હતો. મન કી બાત ઓલ ઈન્ડિયા રેડિયો (AIR) ના 500 થી વધુ બ્રોડકાસ્ટિંગ સ્ટેશનો પર પ્રસારિત કરવામાં આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code