કેન્દ્ર સરકારે ગુજરાતને વેરાના હિસ્સાપેટે 5815 કરોડ ઓછા ફાળવાતા વિવાદ
ગાંધીનગર: કેન્દ્ર અને ગુજરાત બન્નેમાં ભાજપની સરકાર સત્તા પર છે, છતાં ગુજરાતને તેના અધિકારરૂપે મળવાપાત્ર હિસ્સામાં કેન્દ્ર સરકારે મોટો ઘટાડો કર્યો હતો. કોરોના કાળમાં ભારત સરકારે ગુજરાતને તેના વેરાના હિસ્સા પેટે 5815 કરોડ ઓછા આપ્યા છે. એટલે કે, કેન્દ્રએ હિસ્સાના 26047 કરોડને બદલે 20232 કરોડ જ આપ્યા હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ કોરોના સમયગાળ […]