સમુદ્રની નીચે મળી શકે છે બીજી દુનિયા? 95 ટકા હિસ્સો સંશોધન વિનાનો..
પૃથ્વીની સપાટીનો લગભગ 71 ટકા ભાગ મહાસાગરોથી ઘેરાયેલો છે. તેમ છતાં, માનવીએ અત્યાર સુધીમાં માત્ર 5 ટકા સમુદ્રનું જ સંશોધન કર્યું છે. આનો અર્થ એ છે કે લગભગ 95 ટકા સમુદ્ર વિસ્તાર હજુ પણ અસ્પૃશ્ય છે અને ત્યાં કંઈપણ મળી શકે છે. વિશ્વભરના વૈજ્ઞાનિકો અવકાશમાં અન્ય વિશ્વોની શોધ કરી રહ્યા છે. પરંતુ, કેટલાક લોકો માને […]