ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનમાં 10 વર્ષ પહેલા સમાવાયેલા સાત જેટલા ગામો વિકાસથી વંચિત
ગાંધીનગરઃ પાટનગર એવા ગાંધીનગર શહેરના મ્યુનિ.કોર્પોરેશનમાં 10 વર્ષ પહેલા સાત જેટલા ગામોને મર્જ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ મ્યુનિ. સત્તાધિશોની નિષ્ક્રિયતાને લીધે સાતેય ગામો વિકાસથી વંચિત હતા. મ્યુનિ.કોર્પોરેશનની હદમાં સમાવિષ્ટ કરાયો હોવા છતાં સાતેય ગામડાંમાં શહેર જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવતી નહતી. મ્યુનિ.માં વર્ષોથી ભાજપનું શાસન છે, અને ભાજપના જ શહેર પ્રમુખે જ ગાંધીનગરમાં સમાવિષ્ટ સાતેય […]