ઝારખંડમાં દેશનો પ્રથમ ભૂગર્ભ કોલ ગેસિફિકેશન પ્રોજેક્ટ કેન્દ્ર સરકારે શરૂ કર્યો
નવી દિલ્હીઃ કોલસા મંત્રાલયે ઝારખંડમાં ભૂગર્ભ કોલ ગેસિફિકેશન માટે ભારતનો પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પહેલનો હેતુ કોલ ગેસિફિકેશનના ઉપયોગ દ્વારા ઔદ્યોગિક ઉપયોગ માટે મિથેન, હાઇડ્રોજન, કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ જેવા મૂલ્યવાન વાયુઓમાં રૂપાંતરિત કરવાનો છે. આ પાયલોટ પ્રોજેક્ટ કોલ ઈન્ડિયા લિમિટેડ (CIL) અને તેની પેટાકંપનીઓ માટે નોંધપાત્ર સિદ્ધિ છે. અમે તમને જણાવી […]