ગુજરાતમાં બેરોજગારી દરમાં વધારો: શહેરી વિસ્તારમાં દર 1000 વ્યક્તિએ 32 લોકો બેરોજગાર
ગુજરાતમાં બેરોજગારી વધી રહી છે વર્ષ 2018-19માં બેરોજગારી દર વધીને દર 1000 વ્યક્તિએ 33 થયો વર્ષ 2011-12માં પ્રતિ 1000 વ્યક્તિએ 8 લોકો બેરોજગાર હતા અમદાવાદ: ગુજરાતમાં બેરોજગારી વધી રહી છે. વર્ષ 2011-12માં ગુજરાતમાં સૌથી ઓછો બેરોજગારી દર હતો, જેમાં ગ્રામીણ વિસ્તારમાં દર 1000 લોકોએ 3 લોકો બેરોજગાર હતા. હવે તે વર્ષ 2018-19માં વધીને દર 1000 […]