ભારતમાં બેરોજગારી દર ઘટ્યો, બેરોજગારી દર 6.57 ટકા પર પહોંચ્યો
દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીને પગલે વેપાર-ધંધાને વ્યાપક નુકશાન થયું છે અને અનેક યુવાનોએ કોરોના કાળમાં નોકરી ગુમાવી છે. જો કે, કોરોનાની અસર ઓછી થતા ફરીથી વેપાર-ધંધો પાટે ચડી રહ્યો છે. તેમજ ફરીથી યુવાનોને રોજગાર મળી રહ્યો છે. ભારતીય બેરોજગારી દરમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી અનુસાર જાન્યુઆરીમાં દેશનો બેરોજગારી દર […]