કચ્છના નારાયણ સરોવર પોર્ટની જેટીનું બંધ પડેલું કામ પૂર્ણ કરવા મુખ્યમંત્રીને રજુઆત
ભૂજ : કચ્છમાં દેશના સૌથી મોટા બે બંદરો આવેલા છે. કંડલામાં દીન દયાળ ઉપાધ્યાય પોર્ટ અને મંદ્રા બંદર આયાત-નિકાસનું મહત્વનું ડેસ્ટીનેશન બન્યું છે. કચ્છમાં ભૌગોલિગ રીતે કાંઠા વિસ્તારમાં દરિયાની ઊંડાઈ વધુ હોવાથી અન્ય બંદરોનો વિકાસ પણ થઈ શકે તેમ છે. ત્યારે નારાયણ સરોવર પોર્ટની જેટીનું બંધ પડેલુ કામ સત્વરે શરૂ કરવાની માગ ઊઠી છે. કચ્છની […]