1. Home
  2. Tag "UNICEF"

ભારતીય સપ્લાયર્સ વિશ્વભરમાં બાળકો માટે સંસ્થાના આરોગ્ય અને રાશન સહાય માટે ત્રીજા સૌથી મોટા પ્રદાતા છે : યુનિસેફ

યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ એટલે કે યુનિસેફ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભારતીય સપ્લાયર્સ વિશ્વભરમાં બાળકો માટે સંસ્થાના આરોગ્ય અને રાશન સહાય માટે ત્રીજા સૌથી મોટા પ્રદાતા છે. ભારતીય વ્યવસાયોએ તેના વૈશ્વિક કાર્ય માટે યુનિસેફને લગભગ છ અબજ ડોલરની વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડી છે. યુનિસેફના પુરવઠા વિભાગના નિયામક, લીલા પક્કાલાએ જણાવ્યું હતું કે બાળકો […]

યુવાનોની ઊર્જા અને સમર્પણથી વિકસિત ભારતના વિઝનને સાકાર કરવામાં મદદ મળશે: ડો. માંડવિયા

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે ગુજરાતના અમદાવાદમાં ‘ઇમ્પેક્ટ વીથ યુથ કોન્ક્લેવ 2024’માં મુખ્ય સંબોધન કર્યું હતું. યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના સહયોગથી સંયુક્ત રાષ્ટ્ર ભારત, યુનિસેફ, યુનિસેફ યુવાહ અને એલિક્ઝિર ફાઉન્ડેશન દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ કાર્યક્રમમાં સેંકડો ઉત્સાહી યુવાનોને પોતાની ક્ષમતાને ખોલવા માટે સમર્પિત કરવામાં […]

ભારતની મોબાઇલ ક્લિનિક પહેલની યુનિસેફે કરી પ્રશંસા, કહ્યું ‘વિશ્વને માર્ગ બતાવે છે’

દિલ્હીઃ- ભારત અનેક ક્ષએત્રમાં સતત આગળ વધતો દેશ બનતો જઈ રહ્યો છે ખાસ કરીને જો વાત કરવામાં આવે મેડિકલ સુવિધાની તો ભારત આ ક્ષેત્રમાં પર અનેક સેવાઓ વિકસાવી રહ્યો છે ત્યારે હવે  દૂરના વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે ભારતે સક્રિયપણે ડિજિટલ પદ્ધતિઓ અપનાવી છેજેમાં  મોબાઈલ ક્લિનિક્સની સિસ્ટમ આખી દુનિયાને રસ્તો બતાવી શકે છે. ભારતની આ […]

યુનિસેફનો દાવો, રશિયા-યુક્રેનના વિવાદમાં 15 લાખ બાળકોના જીવ પર જોખમ

યુનિસેફનો દાવો રશિયા યુક્રેન વિવાદમાં બાળકોને જોખમ 15 લાખ બાળકોનો જીવ જોખમમાં દિલ્હી: રશિયા યુક્રેન વિવાદ જે ચાલી રહ્યો છે તેની અસર વેપાર ક્ષેત્રમાં તો જોવા મળે જ છે પરંતુ તે વિવાદમાં બાળકોના જીવન પર પણ જોખમ હવે વર્તાઈ રહ્યું છે. રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 25મો દિવસ છે. UNICEF દાવો કરે છે કે લગભગ 15 લાખ યુક્રેનિયન […]

બાળકોના ભણતરને લઈને યુનિસેફનું નિવેદન,કહ્યું મહામારીના કારણે બાળકોનું ભવિષ્ય દાવ પર છે

યુનિસેફનું બાળકોના ભણતરને લઈને મહત્વનું નિવેદન કહ્યું કોરોનાને કારણે બાળકોનું ભવિષ્ય દાવ પર કોરોનામાં શિક્ષણ ક્ષેત્રને ભારે નુક્સાન દિલ્હી :કોરોનાવાયરસ મહામારીના કારણે વિશ્વના અનેક દેશોમાં સ્કૂલ અને કોલેજોને બંધ રાખવામાં આવી હતી. કોરોનાવાયરસનું સંક્રમણ સૌથી ખતરનાક સીમા પર હતું અને તેના કારણે શિક્ષણ માટે વિદ્યાર્થીઓને ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો, પણ હવે આ બાબતે […]

અફઘાનિસ્તાનની સ્થિતિ ચિંતાજનક, લોકો પૈસા માટે 20 દિવસની બાળકીઓને વેચી રહ્યાં છે: રિપોર્ટ

અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબ્જા બાદ બરબાદી વધી અહીંયા લોકો પૈસા માટે 20 દિવસની બાળકીઓને વેચી રહ્યાં છે ત્યાં ખાદ્ય સંકટ પણ વધુ ઘેરુ બન્યું છે નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબ્જા બાદ અફઘાનિસ્તાન પતન તરફ આગળ વધી રહ્યું છે. અફઘાનિસ્તાનમાં ખાદ્ય અને આર્થિક સંકટ ઘેરુ બન્યું છે. પ્રજા પર દમન અને અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. અફઘાનિસ્તાનમાં […]

ભારતમાં કોરોનાવાયરસનું સંક્રમણ, તમામ દેશો માટે ચેતવણી સમાન: યુનિસેફ

ભારતમાં કોરોનાવાયરસની રફ્તાર યુનિસેફ ચીંતીત ભારતમાં કોરોનાના સંક્રમણને લઈને કહી મોટી વાત ભારતમાં કોરોના એ તમામ દેશો માટે ચેતવણી સમાન: યુનિસેફ દિલ્લી:  ભારતમાં કોરોનાવાયરસની રફ્તાર જે રીતે વધી છે તે માત્ર ભારત માટે જ નહી પરંતુ વિશ્વના તમામ દેશો માટે ચેતવણી સમાન છે. આ નિવેદન યુનિસેફ દ્વારા આપવામાં આવ્યું છે. યુનિસેફ દ્વારા તે પણ કહેવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code