ધૂડસર અભ્યારણ્યમાં બેરોકટોક ચાલતા ખોદકામ સામે પર્યાવરણવિદોએ વન વિભાગને કરી રજુઆત
મોરબીઃ કચ્છનું નાનું રણ ઘુડખર અભયારણ્ય તરીકે રક્ષિત છે. અનેક પ્રવાસીઓ ઘુડસરને નિહાળવા માટે આવતા હોય છે. આ વિસ્તારમાં મીઠાના અગરો પણ આવેલા છે. ત્યારે હળવદ ઘુડખર અભયારણ્યની કાંધીમાં આવેલા મંદરકી અને વેણાસર ગામની વચ્ચે સાગરતળાવની ઉત્તર દિશા તરફ વણખોદાયેલો રક્ષિત અભયારણ્યનો આ વિસ્તાર બેરોકટોક ખોદકામ ચાલી રહ્યુ છે. આ વિસ્તારમાં મોટાપાયે મીઠા ઉત્પાદન કરવાના […]