1. Home
  2. Tag "Union Budget 2021-22"

ગુજરાતનું ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ ફિનટેક હબ,નાણામંત્રીએ કરી બે મોટી જાહેરાત 

ગુજરાતનું ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ ફિનટેક હબ નાણામંત્રીએ કરી બે મોટી જાહેરાત નાણા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ રહ્યા હાજર   અમદાવાદ :કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુજરાતના ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર્સના 469 કરોડ રૂપિયાના બે દરખાસ્તોને મંજૂરી આપવાની જાહેરાત કરી હતી. નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે, સીતારમણે આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સુપરવાઇઝરી ટેક્નોલોજી ફંડ માટે […]

એફોર્ડેબલ હોમ લોનના વ્યાજ પર રૂ.1.5 લાખ સુધીનું ડિડક્શન વધુ 1 વર્ષ લંબાવાયું, ગ્રાહકોને થશે ફાયદો

આ વખતે એફોર્ડેબલ હાઉસની ખરીદી માટે હાઉસિંગ લોન પરનું ડિડક્શન લંબાવાયું હાઉસિંગ લોન પર 5 લાખ સુધીનું વધારાનું ડિડક્શન વધુ એક વર્ષ લંબાવાયું એર્ફોડેબલ મકાન ખરીદવા માગતા ગ્રાહકોને તેનો ફાયદો થશે નવી દિલ્હી: 1લી ફેબ્રુઆરીએ નાણા મંત્રી નિર્મલા સીતારમણે યુનિયન બજેટ 2021-22 રજૂ કર્યું હતું. આ વખતે એફોર્ડેબલ હાઉસની ખરીદી માટે હાઉસિંગ લોન પર 1.5 […]

બજેટ 2021-22 કેશલેસ અર્થવ્યવસ્થાને પ્રોત્સાહિત કરવા રૂ.1500 કરોડની ફાળવણી

આ વખતે બજેટમાં કેશલેસ અર્થવ્યવસ્થાની દિશામાં કરાઇ મહત્વપૂર્ણ ઘોષણા આ વખતે કેશલેસ અર્થવ્યવસ્થા માટે 1500 કરોડ રૂપિયાની ફાળવણી કરાઇ પીએમ મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં નોટબંધી બાદ આ તે દિશામાં ખૂબ મોટી ઘોષણા નવી દિલ્હી: આ વખતે બજેટમાં કેશલેસ અર્થવ્યવસ્થાની દિશામાં એક મહત્વપૂર્ણ ઘોષણા કરવામાં આવી છે. બજેટમાં ઘોષણા કરતા નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું […]

યુનિયન બજેટ 2021-22: વાહન સ્ક્રેપ પોલિસીની કરાઇ જાહેરાત, મધ્યમ વર્ગને થશે અસર

સરકારે વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે લીધો નિર્ણય બજેટ ભાષણ દરમિયાન નાણામંત્રીએ જાહેર કરી વાહન સ્ક્રેપ પોલિસી આ વાહન સ્ક્રેપ પોલિસીથી મધ્યમ અને નિમ્ન વર્ગને થશે અસર નવી દિલ્હી: આજે સામાન્ય જનતા અને ઉદ્યોગ જગત માટે ખાસ દિવસ છે કારણ કે આજે દેશના નાણા મંત્રી યુનિયન બજેટ રજૂ કરી રહ્યા છે. આ વખતે નાણા મંત્રીએ બજેટ […]

ઓનલાઇન સેમિનાર પહેલાં લેવી પડશે મંજૂરી, આંતરિક મુદ્દાઓથી જોડાયેલ કોઈ બાબત છે, તો રાખવી પડશે આ કાળજી

ઓનલાઇન સેમિનાર યોજતા પહેલા સંબંધિત મંત્રાલય પાસેથી લેવી પડશે મંજૂરી વિદેશ મંત્રાલય દ્વારા આ પ્રકારના આયોજન માટે નવી માર્ગદર્શિકા જારી વિદેશ મંત્રાલયે આંતરરાષ્ટ્રીય સંમેલનો, પ્રશિક્ષણો અને સેમિનારોનું ઓનલાઈન આયોજન કરતા પહેલા સરકારની મંજૂરી ફરજિયાત કરી દીધી છે. આ સાથે જ ભારતની સુરક્ષા,પૂર્વી રાજ્યો,જમ્મુ-કાશ્મીર,લદ્દાખ કે દેશના આંતરિક બાબતોથી જોડાયેલ કોઈ અન્ય વિષયો પર આ પ્રકારના આયોજન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code