1. Home
  2. Tag "union cabinet"

તેજસ્વી વિદ્યાર્થીઓને નાણાકીય સહાય પૂરી પાડવા PM-વિદ્યાલક્ષ્મી યોજનાને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મીને કેન્દ્રીય ક્ષેત્રની નવી યોજના મંજૂર કરી દીધી છે, જે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને નાણાકીય સહાયતા પ્રદાન કરવા ઇચ્છે છે, જેથી નાણાકીય તંગી કોઈને પણ ઉચ્ચ અભ્યાસ કરતાં અટકાવી ન શકે. પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, 2020માંથી બહાર આવેલી અન્ય મહત્ત્વપૂર્ણ પહેલ છે, જેમાં એવી ભલામણ કરવામાં આવી હતી […]

કેન્દ્રીય કેબિનેટે 309 કિલોમીટર લાંબી નવી લાઇન પ્રોજેક્ટને મંજૂરી આપી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની કેબિનેટ સમિતિ (સીસીઇએ)એ રેલવે મંત્રાલય હેઠળ નવા રેલવે લાઇન પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે, જેનો કુલ ખર્ચ રૂ. 18,036 કરોડ (અંદાજે) છે. ઇન્દોર અને મનમાડ વચ્ચે પ્રસ્તાવિત નવી લાઇન સીધી કનેક્ટિવિટી પ્રદાન કરશે અને મોબિલિટીમાં સુધારો કરશે, જે ભારતીય રેલવેને વધારે કાર્યદક્ષતા અને સેવાની વિશ્વસનીયતા પ્રદાન […]

કેન્દ્રીય કેબિનેટની 8 નવા નેશનલ હાઈ-સ્પીડ રોડ કોરિડોર પ્રોજેક્ટને મંજૂરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય કેબિનેટે 8 મહત્વપૂર્ણ નેશનલ હાઈ-સ્પીડ રોડ કોરિડોર પ્રોજેક્ટને મંજૂરી આપી છે, જેની કુલ લંબાઈ 936 કિલોમીટર અને 50,655 કરોડ રૂપિયાના કુલ ખર્ચ છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે મોડી સાંજે નેશનલ મીડિયા સેન્ટર ખાતે કેબિનેટના નિર્ણયો વિશે પત્રકારોને માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, કેબિનેટે 6 લેન આગ્રા-ગ્વાલિયર નેશનલ હાઇ-સ્પીડ કોરિડોર, 4-લેન ખડગપુર-મોરગ્રામ નેશનલ […]

કેન્દ્રીય મંત્રીમંડળમાં બજેટને મળી મંજુરી

નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે એટલે કે 23મી જુલાઈએ નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કરશે. આ બજેટમાં કરદાતાઓ નાણામંત્રી પાસેથી કેટલીક મોટી રાહતની જાહેરાતની અપેક્ષા રાખી રહ્યા છે. બજેટને લઈને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું કે સામાન્ય બજેટ અમૃતકાળનું મહત્વનું બજેટ હશે. તે પાંચ વર્ષ માટે આપણી દિશા નિર્ધારિત કરશે અને 2047 સુધીમાં […]

કેન્દ્રીય કેબિનેટમાં એનસીપીને સ્થાન ન મળતા અજિત પવાર નારાજ !

મુંબઈઃ નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની મંત્રી પરિષદમાં મહારાષ્ટ્રના છ સાંસદોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને ચાર અને સહયોગી શિવસેના અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (આઠવલે)ને એક-એકને મંત્રીપદ મળ્યો હતો. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની આગેવાની હેઠળના નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી) એ પ્રફુલ પટેલને સ્વતંત્ર હવાલો સાથે રાજ્ય પ્રધાનની ભાજપની ઓફરને […]

કેન્દ્રિય મંત્રી મંડળમાં અમિત શાહ, પાટિલ, નિમુબેન, માંડવિયાનો સમાવેશ, રૂપાલા,દેવુસિંહની બાદબાકી

અમદાવાદઃ નરેન્દ્ર મોદીની એનડીએ સરકારમાં ગુજરાતમાંથી 5 સાંસદોનો સમાવેશ થશે. જેમાં અમિત શાહ, એસ જયશંકર, સીઆર પાટિલ, નિમુબેન અને માંડવિયાને સ્થાન આપવાનું નક્કી કરાયુ છે. મોદી સરકારની બીજી ટર્મમાં ગુજરાતમાંથી 7 મંત્રી હતા. જ્યારે નવા મંત્રીમંડળમાં પરશોત્તમ રૂપાલા અને ખેડાથી ત્રીજી વખત જીતેલા દેવુસિંહ ચૌહાણની બાદબાકી કરાશે. નરેન્દ્ર મોદીની એનડીએ સરકારની શપથવિધિની તૈયારીઓ શરૂ થઈ […]

કેન્દ્રીય કેબિનેટની આજે બેઠક, વર્તમાન લોકસભા ભંગ કરવાની ભલામણની શક્યતા

નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાશે. જેમાં વર્તમાન લોકસભાને ભંગ કરવાની ભલામણ કરવામાં આવી શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બેઠકની અધ્યક્ષતા કરશે. કહેવામાં આવ્યું છે કે આ બેઠક સવારે શરૂ થશે. લોકસભા ચૂંટણી-2024ના પરિણામોની જાહેરાત બાદ યોજાનારી આ બેઠક પર સૌની નજર છે. આ બેઠક 7 લોક કલ્યાણ માર્ગ સ્થિત પ્રધાનમંત્રી […]

ઉત્તરાખંડ:જમરાણી ડેમ પ્રોજેકટને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિ (સીસીઇએ)એ જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા જીર્ણોદ્ધાર વિભાગનાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના-ત્વરિત સિંચાઈ લાભ કાર્યક્રમ (પીએમકેએસવાય-એઆઇબીપી) હેઠળ ઉત્તરાખંડનાં જમરાણી ડેમ મલ્ટિપર્પઝ પ્રોજેક્ટને સામેલ કરવાની મંજૂરી આપી દીધી છે. સીસીઈએએ ઉત્તરાખંડને માર્ચ, 2028 સુધીમાં રૂ. 2,584.10 કરોડનાં અંદાજિત ખર્ચ સાથે આ પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે રૂ. 1,557.18 કરોડનાં […]

સંસદના વિશેષ સત્ર વચ્ચે PM મોદીએ બોલાવી કેન્દ્રીય કેબિનેટની મોટી બેઠક

દિલ્હી:  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદના વિશેષ સત્રની વચ્ચે સોમવારે (18 સપ્ટેમ્બર) એટલ કે આજે સાંજે કેન્દ્રીય કેબિનેટની બેઠક બોલાવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠક આજે સાંજે 6:30 વાગ્યે વિશેષ સત્ર દરમિયાન યોજાશે. આ બેઠક સંસદ ભવનની એનેક્સી બિલ્ડીંગમાં યોજાશે. જો કે હજુ સુધી બેઠકનો એજન્ડા જાહેર કરવામાં આવ્યો નથી. આ દરમિયાન સોમવારની સવારે ઈન્ડિયા […]

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણય,અનેક પાકોની MSP વધી

દિલ્હી : ચોમાસાના આગમન પહેલા કેન્દ્ર સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ડાંગર સહિત અનેક પાકોની MSP વધારી છે. મળતી માહિતી મુજબ ડાંગરના MSPમાં 143 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના દરે વધારો કરવામાં આવ્યો છે. તેવી જ રીતે તુવેર અને અડદની દાળના લઘુત્તમ ટેકાના ભાવમાં પણ નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. ત્યારે આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code