1. Home
  2. Tag "Union Health Minister"

IMAએ ડૉક્ટરોની સુરક્ષા અંગે વ્યક્ત કરી ચિંતા, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીને મળશે

નવી દિલ્હીઃ કોલકાતામાં તાલીમાર્થી મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના મામલામાં ચિંતા વ્યક્ત કરતા ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ સરકાર પાસે હોસ્પિટલોને ‘સેફ ઝોન’ તરીકે જાહેર કરવાની માંગ કરી છે. IMAના પ્રમુખ સહિત એક પ્રતિનિધિમંડળ મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા સાથે મુલાકાત કરશે અને ડૉક્ટરોની સુરક્ષાની માંગ કરશે. IMA પ્રમુખ ડૉ. આર.વી. અશોકે આજે […]

દેશમાં ઉનાળો રહ્યો આકરો, હિટસ્ટ્રોકને કારણે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 143 વ્યક્તિના મોત

નવી દિલ્હીઃ દેશના મોટાભાગના વિસ્તારોમાં લોકો હાલ તીવ્ર ગરમી અને હીટવેવનો સામનો કરી રહ્યા છે. આ વર્ષે ગરમીનું મોજું એટલું ખતરનાક રહ્યું છે કે અત્યાર સુધીમાં દેશમાં ગરમીના કારણે રેકોર્ડ 143 લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમજ 41,789 લોકો હીટસ્ટ્રોકનો ભોગ બન્યા હતા. આ આંકડા 1 માર્ચથી 20 જૂન સુધીના છે. હીટવેવને કારણે જીવ ગુમાવનારા લોકોની […]

અમૃતકાળના વિઝન સાથે કાર્યરત સરકારે લોક સુખાકારી માટે સ્વાસ્થ્ય સુવિધાઓ સુદ્રઢ બનાવી છેઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રી

વડોદરા: આણંદ ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ આજે રાજયના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ, નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી અને સાંસદ મિતેષભાઇ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરમસદ સ્થિત ભાઈકાકા યુનિવર્સિટીના નવનિર્મિત અમૃતા પટેલ સેન્ટર ફોર પબ્લિક હેલ્થનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ દેશ બદલાઇ રહ્યો […]

કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ સ્ટેનફોર્ડ યુનિવર્સિટી એન્ડ ઇન્સ્ટિટ્યુટ ફોર કોમ્પિટિટિવનેસ દ્વારા તૈયાર કરાયેલું વર્કિંગ પેપર બહાર પાડ્યું

દિલ્હી:”વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) દ્વારા જાન્યુઆરી 2020માં કોવિડ-19ને જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરવામાં આવ્યો તેના કરતાં ઘણા સમય પહેલાં, આ મહામારીને નિયંત્રણમાં લેવા માટે વિવિધ પાસાઓ પર સમર્પિત રીતે ધ્યાન કેન્દ્રિત કરવા માટેની પ્રક્રિયાઓ અને માળખા અમલમાં મૂકવામાં આવ્યા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ ભારતે કોવિડ-19ના અસરકારક નિયંત્રણ માટે, એક સક્રિય, આગોતરી અને તબક્કાવાર રીતે ‘સંપૂર્ણ સરકાર’ અને ‘સંપૂર્ણ સમાજ’નો અભિગમ અપનાવ્યો છે […]

દેશમાં કોવિડ-19ની સ્થિતિની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઇ

દિલ્હી :દેશમાં કોવિડ-19 મહામારીની સ્થિતિ, રસીકરણ અભિયાનની સ્થિતિ અને કોવિડ-19ના નવા વેરિએન્ટ્સની વૈશ્વિક પરિદૃશ્યની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએની અધ્યક્ષતામાં જાહેર આરોગ્ય નિષ્ણાતો અને અધિકારીઓ સાથે એક બેઠક યોજવામાં આવી હતી.આ બેઠક દરમિયાન નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) ડૉ. વી. કે. પૌલ પણ હાજર હતા. MoHFWના અધિક સચિવ શ્રી લવ અગ્રવાલે […]

કેન્દ્રીય આરોગ્યમંત્રી ડૉ મનસુખ માંડવિયાએ રાજ્યના આરોગ્યમંત્રીઓ સાથે કરી વાતચીત  

દેશમાં કોરોનાના વધતા કેસ  કેન્દ્રીય મંત્રીએ રાજ્યના આરોગ્યમંત્રી સાથે કરી ચર્ચા સ્કુલે જતા બાળકોના વેક્સીનેશન પર મુક્યો ભાર દિલ્હી: “કોવિડ હજી સમાપ્ત થયો નથી.કેટલાક રાજ્યોમાં કોવિડના કેસ વધી રહ્યા હોવાના અહેવાલો છે.આ સમયે સાવધ રહેવું અને ચેપનો ફેલાવો અટકાવવા માટે માસ્ક પહેરવા અને શારીરિક અંતર જાળવવા જેવા COVID યોગ્ય વર્તન (CAB)ને ભૂલવું નહીં.” કેન્દ્રીય આરોગ્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code