હવે ભારતીય મેડિકલ ગ્રેજ્યુએટ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડામાં પણ કરી શકશે પ્રેક્ટિસ કરી વર્લ્ડ ફેડરેશનની માન્યતા મળી
દિલ્હીઃ- કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની પ્રમાણે હવે વર્લ્ડ ફેડરેશન ફોર મેડિકલ એજ્યુકેશન માન્યતા ભારતીય તબીબી સ્નાતકો માટે યુએસ, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ જેવા અન્ય દેશોમાં માસ્ટર્સ તાલીમ અને પ્રેક્ટિસ કરવા માટેના માર્ગો ખોલશે. જાણકારી પ્રમાણે હવે આ માન્યતા હેઠળ, હાલની તમામ 706 મેડિકલ કોલેજોએ WFME માન્યતા પ્રાપ્ત કરી છે અને આગામી 10 વર્ષમાં સ્થાપિત થનારી નવી […]