કૃષિ કાયદા પરત ખેંચી અમે એક પગલું પાછળ હટી ગયા છીએ, પરંતુ ફરીથી આગળ વધીશું: કૃષિ મંત્રી
દિલ્હીઃ દેશભરના લાખો ખેડૂતોના વિરોધ પછી સરકાર દ્વારા ગયા મહિને પાછી ખેંચી લેવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાઓને સુધારી શકાય છે. તેમ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે મહારાષ્ટ્રના નાગપુરમાં આયોજીત એક કાર્યક્રમમાં જણાવ્યું હતું. દરમિયાન તેમણે કહ્યું કે ‘અમે માત્ર એક ડગલું પાછળ હટી ગયા છીએ, પછી આગળ વધીશું કારણ કે ખેડૂતો ભારતની કરોડરજ્જુ છે. […]