1. Home
  2. Tag "Union Minister of Civil Aviation"

અમદાવાદના સરદાર પટેલ આં.રા.એરપોર્ટને ‘એસોકેમ’ દ્વારા વર્ષના શ્રેષ્ઠ પ્રાદેશિક એરપોર્ટનો ખિતાબ

અમદાવાદ એરપોર્ટની રોનકમાં અભિવૃધ્ધિ કરતા એવોર્ડથી સંચાલકોનો શ્રેષ્ઠત્તમ સેવા પુરી પાડવાનો ઉત્સાહ બેવડાશે અમદાવાદ: દેશની પ્રતિષ્ઠિત એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (ASSOCHAM) દ્વારા અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતર રાષ્ટ્રીય એરપોર્ટને વર્ષના શ્રેષ્ઠ પ્રાદેશિક એરપોર્ટ તરીકેનો ખિતાબ ગત તા.28 ફેબ્રુઆરી,2022 સોમવારના રોજ નવી દિલ્હી ખાતે એનાયત કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ આંતર […]

ભારતમાં વર્ષ 2023-24 સુધીમાં વિમાનમથકોની સંખ્યા 200ને પાર થશેઃ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયનમંત્રી

દિલ્હીઃ કેન્દ્ર સરકાર 2023-24 સુધીમાં વિમાનમથકોની સંખ્યા 200ને પાર કરવા કટીબદ્ધ છે, તેમજ રાજ્યો સાથે મળીને દરેક જિલ્લામાં ઓછામાં ઓછું એક હેલિપોર્ટ સ્થાપવા પર ભાર મૂક્યો છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયનમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ નાગરિક ઉડ્ડયન ક્ષેત્રને મજબૂત કરવા માટે તમામ હિતધારકો, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સહયોગ અને સમર્થન માટે હાકલ કરી છે. નવી દિલ્હીમાં રાજ્યો અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code