વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે નવી દિલ્હીમાં વોકાથોન ઈવેન્ટનું આયોજન કર્યું
દિલ્હી : વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે નવી દિલ્હીમાં વોકથોન ઈવેન્ટનું આયોજન કર્યું હતું. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયા અને ડૉ. ભારતી પ્રવિણ પવાર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રીએ વૉકથૉનનું નેતૃત્વ કર્યું હતું. આ કાર્યક્રમનું આયોજન ‘હેલ્થ ફોર ઓલ’ થીમ હેઠળ કરવામાં આવ્યું હતું. વૉકથૉનનો ઉદ્દેશ્ય માત્ર બિન-સંચારી રોગો (NCDs)ને દૂર રાખવા માટે […]