1. Home
  2. Tag "Union Territory"

લદ્દાખ: કેન્દ્રશાસિત પ્રદેશમાં 5 નવા જિલ્લાઓની રચનાનો ગૃહ મંત્રાલયનો નિર્ણય

હવે લદ્દાખમાં લેહ અને કારગિલ સહિત કુલ સાત જિલ્લા હશે અત્યારે લદ્દાખમાં બે જિલ્લા લેહ અને કારગિલ છે નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત અને સમૃદ્ધ લદ્દાખના નિર્માણના વિઝનને સાકાર કરવા માટે ગૃહ મંત્રાલયે કેન્દ્રશાસિત પ્રદેશમાં પાંચ નવા જિલ્લાઓની રચના કરવાનો નિર્ણય લીધો છે. આ ઐતિહાસિક નિર્ણય વિશે ‘એક્સ’ પ્લેટફોર્મ પરની પોસ્ટમાં માહિતી આપતાં કેન્દ્રીય ગૃહ […]

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પોતાની રીતે હિન્દુઓને લઘુમતીનો દરજ્જો આપી શકે છેઃ કેન્દ્ર સરકાર

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પણ હિંદુઓને લઘુમતીનો દરજ્જો આપી શકે છે. એક અરજીની સુનાવણીમાં કેન્દ્રીય લઘુમતી મંત્રાલયે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, જે રીતે ખ્રિસ્તી, શીખ, મુસ્લિમ, બૌદ્ધ, પારસી અને જૈનોને રાષ્ટ્રીય સ્તરે લઘુમતીનો દરજ્જો આપવામાં આવ્યો છે તેવી જ રીતે રાજ્યોને ભાષાકીય અથવા પછી સંખ્યાના આધારે […]

ગુજરાતના ચાર ગામોમાં દારૂબંધી ઉઠાવી લેવાશે, જાણો કેમ?

ગાંધીનગર:   ગુજરાતના દક્ષિણ છેડે દાદરા અને નગર હવેલીના કેન્દ્રશાસિત પ્રદેશને અડીને આવેલા ચાર ગામડાઓ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે દીવના કેન્દ્રશાસિત પ્રદેશની નજીકન આવેલ એક ગામડાનો કેટલોક વિસ્તાર કેન્દ્ર શાસિત પ્રદેશમાં સમાવવામાં આવશે. કહેવાય છે, કે ઘણા સમયથી ગ્રામજનોની પણ માગ હતી અને આ ગામડાંઓ કેન્દ્ર પ્રદેશ દાદરાનગર હવેલી સાથે સંકળાયેલી હતી તેના લીધે ગુજરાતના ચાર ગામડાંને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code