જુનાગઢના ગિરનાર પર્વત પર વનરાજી ખીલી ઉઠતા કુદરતનો અનોખો નજારો સર્જાયો, ઠેર ઠેર ઝરણાં
જુનાગઢઃ સોરઠ પંથકમાં છેલ્લા સપ્તાહથી સારોએવો વરસાદ પડી રહ્યો છે. આમ તો મેઘરાજાએ પખવાડિયા પહેલા જ પધરામણી કરી દીધી હતી. ગીરના જંગલ વિસ્તારોમાં સમયાંતરે પડતા વરસાદને કારણે કુદરતનો અનોખો નજારો સર્જાયો છે. વરસાદને લીધે ચોરેબાજુ લીલોતરી જોવા મળી રહી છે. જુનાગઢના દાતાર પર્વત પર ધોધ વહેવા લાગ્યા છે. તો ગીર સોમનાથમાં ભારે વરસાદ બાદ ગીર […]