દેશમાં હિન્દુઓને એક કરવાની જરૂરઃ કેન્દ્રીય મંત્રી ગીરિરાજ સિંહ
પટનાઃ બીજેપીના ફાયરબ્રાન્ડ નેતા અને બેગુસરાયના સાંસદ ગિરિરાજ સિંહ 18 ઓક્ટોબર 2024થી બિહારમાં હિન્દુ સ્વાભિમાન યાત્રા શરૂ કરવા જઈ રહ્યા છે. આ યાત્રાનો પ્રથમ તબક્કો 18 ઓક્ટોબરે ભાગલપુરથી શરૂ થશે અને 22 ઓક્ટોબરે કિશનગંજમાં સમાપ્ત થશે. આ અંગે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે દેશમાં હિન્દુઓને એક કરવા જરૂરી છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું, “ભારત […]