1. Home
  2. Tag "United Arab Emirates"

નૌકાદળના પ્રમુખ એડમિરલ દિનેશ કે ત્રિપાઠી સંયુક્ત આરબ અમીરાતની સત્તાવાર મુલાકાતે

નવી દિલ્હીઃ ચીફ ઓફ ધ નેવલ સ્ટાફ (CNS) એડમિરલ દિનેશ કે ત્રિપાઠી 21થી 24 ઓક્ટોબર દરમિયાન UAEની મુલાકાતે છે. આ મુલાકાતનો ઉદ્દેશ્ય તમામ ક્ષેત્રોમાં વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવાની અનુરૂપ, બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત કરવાનો છે. ભારત અને UAE વચ્ચેના દ્વિપક્ષીય દરિયાઈ સંબંધોને મજબૂત કરવા અને બંને નૌકાદળ વચ્ચે સહકારના નવા માર્ગો શોધવાનો છે. […]

મહિલા ટી-20 વિશ્વકપનો આજથી સંયુક્ત આરબ અમીરાતના શારજાહ ખાતે પ્રારંભ

નવી દિલ્હીઃ ICCના નવમા મહિલા ટી-20 વિશ્વકપનો આજથી સંયુક્ત આરબ અમીરાતના શારજાહ ખાતે પ્રારંભ થશે. આગામી 20 ઑક્ટોબર સુધી યોજાનારી આ સ્પર્ધામાં કુલ 10 ટીમ ભાગ લેશે. વિશ્વકપની પહેલી મેચ આજે બાંગ્લાદેશ અને સ્કૉટલેન્ડ વચ્ચે રમાશે. જ્યારે ભારત પોતાની પહેલી મેચ આવતીકાલે ન્યૂઝિલેન્ડ વચ્ચે રમશે. દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રવિવારે રમાશે. છેલ્લા ત્રણ […]

ભારતીય રમકડાં ઉદ્યોગનો સંયુક્ત આરબ અમીરાતના બજારમાં પ્રવેશ

નવી દિલ્હીઃ ટોય એસોસિએશન ઓફ ઈન્ડિયા (TAI) એક પ્રતિનિધિમંડળ સંયુક્ત આરબ અમીરાત પહોંચ્યું છે. જેમાં ઉત્પાદકો, આયાતકારો, નિકાસકારો, છૂટક વિક્રેતાઓ અને રમકડાં પરીક્ષણ લેબ ડિઝાઇનર્સ સહિત સમગ્ર ભારતમાંથી સભ્યોનો સમાવેશ થાય છે. વ્યાવસાયિકોના આ વિવિધ જૂથનો હેતુ ભારતીય રમકડાં ઉદ્યોગને ઉત્પાદન અને નિકાસ બંને સ્તરે પ્રોત્સાહન આપવાનો છે. 2020 માં, સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર […]

સંયુક્ત આરબ અમીરાત અને બાંગ્લાદેશમાં 64,400 ટન ડુંગળીની નિકાસને મંજૂરી

નવી દિલ્હીઃ સરકારે સંયુક્ત આરબ અમીરાત અને બાંગ્લાદેશમાં 64 હજાર 400 ટન ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપી છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડની સૂચના અનુસાર, બાંગ્લાદેશને 50 હજાર ટન ડુંગળીની નિકાસની મંજૂરી છે અને નેશનલ કૉ. ઓપરેટિવ એક્સપોર્ટ્સ લિમિટેડ દ્વારા સંયુક્ત આરબ અમીરાતને 14 હજાર 400 ટનની મંજૂરી છે. સ્થાનિક આવક વધારવા અને ભાવને નિયંત્રણમાં […]

સંયુકત આરબ અમીરાત એ ભારતનું બીજું સૌથી મોટું નિકાસ બજારઃ એસ.જયશંકર

નવી દિલ્હીઃ UAEમાં ઈન્ડિયા ગ્લોબલ ફોરમમાં વિદેશમંત્રી ડૉ.એસ.જયશંકરે ભારત અને યુએઈ વચ્ચેના સંબંધોને મહત્વકાંક્ષી ગણાવ્યા છે. વિદેશમંત્રીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, યુક્રેન સંધર્ષની વ્યાપક અસરોના કારણે પૂર્વ અને પશ્ચિમના બે મોટા વિભાજન થયા છે, જે યુક્રેનની બાબત પર કેન્દ્રિત છે. તેમણે કહ્યું કે, બીજું વિભાજન વિકાસ પર કેન્દ્રિત છે જે ઉત્તર અને દક્ષિણનું છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code