સંયુક્ત રાષ્ટ્ર દિવસ : જાણો સંયુક્ત રાષ્ટ્રનો ઈતિહાસ અને તેનું મહત્વ
નવી દિલ્હીઃ આજરોજ સંયુક્ત રાષ્ટ્ર દિવસ ઉજવવામાં આવે છે. દર વર્ષે 24 ઓક્ટોબરના રોજ સંયુક્ત રાષ્ટ્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. બીજા વિશ્વ યુદ્ધ પછી વૈશ્વિક શાંતિ અને સુરક્ષા જાળવવાના ઉદ્દેશ્ય સાથે 1945 માં તેની સ્થાપના કરવામાં આવી હતી. આ સંગઠનની સ્થાપના સાથે વિશ્વના દેશોએ એક નવા યુગની શરૂઆત કરી જેમાં વિવાદોને ઉકેલવા અને વૈશ્વિક સમસ્યાઓના […]