અમદાવાદના ફાઉન્ડ્રી અને એન્જિનિયરિંગ એકમો કાચા માલના અભાવે 20 દિવસનું વેકેશન રાખશે
અમદાવાદ: પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો તેમજ કોલસાની અછતને લીધે ઉદ્યોગોના કામકાજ પર અસર પડી રહી છે. કારણ કે, કાચા માલના ભાવમાં ભારે ઉછાળો અને તેની અછતને લીધે અમદાવાદ અને તેની આસપાસના 5,000 ફાઉન્ડ્રી અને એન્જિનિયરિંગ એકમો નવેમ્બરથી શરૂ થતા પખવાડિયા માટે ઉત્પાદન બંધ કરવાની તૈયારી કરી રહ્યા છે. રાજકોટ, જામનગર અને રાજ્યના અન્ય ભાગોમાં ફાઉન્ડ્રી અને […]