1. Home
  2. Tag "Unjha Marketyard"

ઊંઝા માર્કેટયાર્ડમાં ગત વર્ષની તુલનાએ જીરાની આવકમાં ઘટાડો, અન્ય યાર્ડ્સમાં વેપાર ખેંચાઈ ગયો

મહેસાણા :  ગુજરાતમાં ઊંઝાનું માર્કેટયાર્ડ એશિયાભરમાં ખ્યાતિ ધરાવે છે. જેમાં જીરાની ખરીદી માટે ભારતભરના મોટા વેપારીઓ ઊંઝા માર્કેટ યાર્ડની મુલાકાતે આવે છે. ઊંઝા માર્કેટ યાર્ડમાં હાલમાં જીરાની સીઝન ચાલી રહી છે. પરંતુ આ વર્ષે જે પ્રમાણે માલ આવવો જોઈએ, તે પ્રમાણે માલ આવી રહ્યો નથી. ગત વર્ષે દરમિયાન ઊંઝા માર્કેટ યાર્ડમાં 1 વર્ષમાં જીરાની 24 […]

વરસાદના કારણે ઊંઝા માર્કેટયાર્ડમાં જીરૂ, ઈસબગુલ, અને વરિયાળીની આવકમાં ઘટાડો

અમદાવાદઃ ગુજરાતભરમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે  માર્કેટયાર્ડ્સમાં માલની આવનજાવન પર અસર પડી છે.  રાજ્યના સૌથી મોટા માર્કેટ યાર્ડ ગણાતા ઊંઝા માર્કેટયાર્ડમાં જીરું, ઇસબગૂલ, વરિયાળીમાં આવકમાં ઘટાડો નોંધાયો છે. જીરાની નવા માલની આવક માંડ ત્રણથી ચાર હજાર બોરીની થઈ રહી છે. જીરુંમાં ત્રણથી ચાર હજાર બોરીની સામે પાંચેક હજાર બોરીના વેપાર થાય છે. તેમાં હલકા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code