સ્વર્ણિમ સંકુલ મુલાકાતીઓ માટે અનલોક કરાતા મંત્રીઓને રજુઆત માટે લોકોનો ધસારો
ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકો, સામાન્ય પ્રજાજનો, મંત્રીઓ, અધિકારીઓને પોતાના કામકાજ માટે સરળતાએ મળી શકે તેવા પ્રજાહિતકારી અભિગમથી નવા સચિવાલય સંકુલ, સ્વર્ણિમ સંકુલ-1,2માં પ્રવેશ પાસ મેળવી મુલાકાતી પ્રવેશની પદ્ધતિ ફરી શરૂ કરવાનો નિર્ણય કરતા આજે મંગળવારે નવા મંત્રીઓને મળવા માટે ગામ-પરગામથી અનેક લોકો મળવા આવ્યા હતા. આમ તો મંગળવારનો દિવસ ધારાસભ્યો અને સાંસદો માટે […]