દેશમાં અસંગઠિત ક્ષેત્રના ઉદ્યોગો અંગે વાર્ષિક સર્વેક્ષણ થશે
નવી દિલ્હીઃ નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ, ભારત સરકાર ઓક્ટોબર 2022થી સપ્ટેમ્બર 2023 દરમિયાન અસંગઠિત ક્ષેત્રના ઉદ્યોગો (ASUSE) 2022-23 પર વાર્ષિક સર્વેક્ષણ કરી રહી છે. આ સર્વેક્ષણ ખાસ કરીને ઉત્પાદન, વેપાર અને અન્ય સેવા ક્ષેત્રોમાં અસંગઠિત બિન-કૃષિ સંસ્થાઓની આર્થિક અને ઓપરેશનલ લાક્ષણિકતાઓને સમર્પિત કરવામાં આવશે. અસંગઠિત ક્ષેત્ર એ ભારતીય અર્થવ્યવસ્થાનો એક અભિન્ન ભાગ છે, જેમાં સામેલ સંસ્થાઓની […]