1. Home
  2. Tag "unresolved questions"

સરકારી ઈજનેરી કોલેજના અધ્યાપકો રજુઆતો કરીને થાક્યાં, છતાં પડતર પ્રશ્નો ઉકેલાતા નથી

અમદાવાદઃ ગુજરાતમાં સરકારી ઈજનેરી અને પોલીટેકનિક કોલેજોના અધ્યાપકો પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે છેલ્લા કેટલાક મહિનાઓથી આંદોલન કરી રહ્યા છે. પ્રશ્નોના ઉકેલ માટે સરકારને અનેકવાર રજુઆતો કરવા છતાંયે પ્રશ્નો ઉકેલાતા નથી. ઈજનેરી કોલેજ અધ્યાપક મંડળના જણાવ્યા મુજબ  સરકારના કોઈપણ વિભાગમાં કોઈ કર્મચારી/અધિકારી જોડાયાના અમુક વર્ષો બાદ તેઓને ઉચ્ચતર પગાર ધોરણ અથવા બઢતી નિયમાનુસાર અને સમયસર […]

ગુજરાતમાં પ્રાથમિક શિક્ષકોના 18 જેટલા વણઉકેલ્યા પ્રશ્નો અંગે સંઘ દ્વારા શિક્ષણ મંત્રીને રજુઆત

ગાંધીનગરઃ રાજ્યના પ્રાથમિક શિક્ષકોના વણઉકેલ્યા પ્રશ્નો માટે શિક્ષક સંઘએ ફરીવાર સરકારના દ્વારા ખટખટાવ્યા છે, પ્રાથમિક શિક્ષકોના વણઉકલ્યા પ્રશ્નો જેવા કે, પ્રાથમિક શિક્ષકો અને એચ ટાટના બદલી કેમ્પો કરવા,  તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની ભરતી કરવા, મુખ્ય શિક્ષક એલાઉન્સમાં વધારો કરવા, એકમ કસોટી અંગે પુન:વિચારણા કરવા સહિતના 18 જેટલા પ્રશ્નો વણઉકેલ્યા હોવાથી શિક્ષકોમાં રોષ ઉઠવા પામ્યો છે. શિક્ષકોના […]

એસટીના કર્મચારીઓના 18 જેટલા પડતર પ્રશ્નો નહીં ઉકેલાય તો 23મી સપ્ટેમ્બરથી આંદોલન કરાશે

અમદાવાદઃ ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના કર્મચારીઓના વિવિધ  18 પડતર પ્રશ્નો ન ઉકેલાય તો હવે આગામી તા. 23  સપ્ટેમ્બરથી રાજ્યવ્યાપી એસટી બસ હડતાલનું એલાન કર્મચારી મહામંડળ, ભારતીય મઝદુર સઘં (બીએમએસ) સહિતના નિગમના ત્રણેય માન્ય યુનિયનો  દ્વારા  આપવામાં આવ્યું છે. આંદોલનાત્મક કાર્યક્રમો તા. 16 સપ્ટેમ્બરથી શ કરાશે જેમાં વિવિધ કાર્યક્રમોના અંતે તા. 23મી સપ્ટેમ્બરે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code