1. Home
  2. Tag "unsc"

ગાઝામાં યુદ્ધવિરામ માટે UNSCમાં પ્રસ્તાવ પસાર

નવી દિલ્હીઃ ગાઝામાં યુદ્ધવિરામ માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. ગાઝામાં યુદ્ધવિરામ અને હમાસ તરફથી તમામ બંધકોને છોડી મૂકવાના પ્રસ્તાવની તરફેણમાં 14 મત પડ્યા છે. 15 સભ્યોની સુરક્ષા પરિષદમાં, આ પ્રસ્તાવના સમર્થનમાં રશિયાએ ભાગ લીધો ન હતો. હમાસે આ પ્રસ્તાવને આવકારતા કહ્યું કે, તે સમજૂતી સુધી પહોંચવા માટે મધ્યસ્થી […]

ઈઝરાયલી દૂતાવાસ સામે અમેરિકાના સૈનિકનો આત્મવિલોપનનો પ્રયાસ! જાણો શું હતું કારણ?

તેલ અવીવ: વોશિંગ્ટન ખાતે ઈઝરાયલી દૂતાવાસની બહાર અમેરિકન એરફોર્સના એક સૈનિકે ખુદને આગ લગાવી દીધી હતી. તે વારંવાર કહી રહ્યો હતો કે હું ગાઝામાં થઈ રહેલા નરસંહારનો હિસ્સો બનીશ નહીં. પેલેસ્ટાઈનને આઝાદ કરવું જોઈએ. ફ્રી પેલેસ્ટાઈન. તેણે જણાવ્યું કે તે અમેરિકાની એરફોર્સનો જવાન છે અને કેમેરાની સામે આત્મવિલોપન કરી રહ્યો છે. તે ગાઝામાં થઈ રહેલા […]

દુનિયાએ દેવાની જાળ ફેલાવનારાઓથી સાવધ રહેવાની જરૂર, UNSCમાં ચીન પર ભારતના પ્રહાર

નવી દિલ્હીઃ ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની બેઠકમાં નામ લીધા વિના ચીન ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી દૂત આર.મધુસુદને જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સમુદાયે આવા જોખમોથી સાવધ રહેવું જોઈએ જે દેવાની જાળના દુષ્ટ ચક્ર તરફ દોરી જાય છે. UNSCની આ બેઠકની અધ્યક્ષતા ચીન દ્વારા કરવામાં આવી રહી હતી, જેણે ઘણા […]

ગ્રીસે UNSCમાં ભારતના કાયમી સભ્યપદ માટે તેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો

નવી દિલ્હીઃ ઘણા દેશો દ્વારા UNSCમાં સુધારાની હિમાયત વચ્ચે, ગ્રીસે વૈશ્વિક સંસ્થામાં ભારતના કાયમી સભ્યપદને લઈને પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. ભારતમાં ગ્રીકના રાજદૂત દિમિત્રિઓસ આયોનોઉએ કહ્યું છે કે, ગ્રીસ પહેલી જ ક્ષણથી UNSCમાં ભારતની કાયમી બેઠકનું સમર્થન કરી રહ્યું છે. અમે આગળ પણ તેને સમર્થન આપીશું. સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ સુરક્ષા પરિષદનો ભાગ બને તે […]

UNSCમાં ફરીથી કાશ્મીર રાગ આલાપનાર પાકિસ્તાનને ભારતનો કરારો જવાબ..

નવી દિલ્હીઃ પાકિસ્તાને ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)માં કાશ્મીરનો રાગ આલોપ્યો હતો. ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધના મુદ્દામાં પાકિસ્તાને યુએનએસસી કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. જો કે, ભારતે આ પ્લેટફોર્મ મારફતે પાકિસ્તાનને વળતો જવાબ આપ્યો હતો. યુએનમાં પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ મુનીર અકરમએ કહ્યું હતું કે, કાશ્મીરમાં લોકોની હાલની સ્થિતિ પેલેસ્ટિનના નાગરિકો જેવી છે. જે […]

‘ભારતને UNSCમાં કાયમી સભ્યપદ મળે’,રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ખુલીને કર્યું સમર્થન

દિલ્હી: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં ભારતના કાયમી સભ્યપદને ખુલ્લેઆમ સમર્થન આપ્યું છે. પુતિને કહ્યું કે ભારતે યુએનએસસીનું સભ્ય હોવું જોઈએ. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ ભારતના મજબૂત આર્થિક વિકાસની પ્રશંસા કરી છે. રાષ્ટ્રપતિ પુતિને પશ્ચિમી દેશો પર નિશાન સાધતા કહ્યું કે તેઓ દરેક દેશને દુશ્મન તરીકે રજૂ કરી […]

બ્રિટનના વલણમાં બદલાવ! પ્રથમ વખત UNSC માં ભારતના કાયમી સભ્યપદને સમર્થન આપ્યું

દિલ્હી:યુકે સરકારે સોમવારે સંસદમાં રજૂ કરાયેલ તેની સંરક્ષણ અને વિદેશ નીતિની તાજેતરની સમીક્ષામાં યુએન સુરક્ષા પરિષદના સુધારા અને ભારતના કાયમી સભ્યપદને સમર્થન આપવા માટે પ્રથમ વખત મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવી છે.ઇન્ટીગ્રેટેડ રીવ્યુ રીફ્રેશ 2023: રીસ્પોન્ડીંગ ટૂ એ મોર કન્સ્ટેડ એન્ડ વોલેટાઈલ વર્લ્ડ 2021 ની સમીક્ષાથી આગળની વાત કરે છે.IR2021 માં ઇન્ડો-પેસિફિક સંબંધિત કહેવાતા ઝોક દર્શાવવામાં આવ્યા […]

ભારતે 2028-29માં UNSC સભ્યપદ માટે ઉમેદવારીની જાહેરાત કરી,જયશંકરે ખુશી વ્યક્ત કરી

દિલ્હી:ભારતે 2028-29માં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્યપદ માટે ઉમેદવારીની જાહેરાત કરી છે.વિદેશ મંત્રી એસ જયશંકરે ગુરુવારે આ જાણકારી આપી હતી.ભારતને ડિસેમ્બર 2022 માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું પ્રમુખપદ મળ્યું છે, જે દર મહિને બદલાય છે. ભારત પાસે 31 ડિસેમ્બર સુધી આ અધ્યક્ષતા રહેશે.ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ચૂંટાયેલા સભ્ય તરીકે બે વર્ષની મુદતમાં ઓગસ્ટ […]

વિદેશમંત્રી એસ જયશંકરે સંયુક્ત રાષ્ટ્રના વડા સાથે કરી મુલાકાત -ભારતની G 20ની અધ્યક્ષાતાને લઈને કરી વાતચીત

મંત્રી એસ જયશંકરની સંયુક્ત રાષ્ટ્રના વડા સાથે  મુલાકાત ભારતની G 20ની અધ્યક્ષાતાને લઈને કરી વાતચીત દિલ્હીઃ- ભારત જી 20ની અધ્યક્ષતા કરી રહા કરી રહ્યું છે તેવી સ્થિતિમાં વિશ્વના અનેક દેશઓએ ભારતને સમર્થન આપ્યું છે જી 7 દેશોએ પણ આ મામલે ભારતને સમર્થન આપ્યું છે ત્યારે હાલ ભારત જી 20ની અધ્યક્ષતાને લઈને વિશ્વભરમાં ચર્ચામાં આવ્યું છે.પ્રાપ્ત […]

UNSC માં પાકિસ્તાને ફરી કાશ્મીરનો રાગ આલાપ્યો- મંત્રી એસ જયશંકરે પાક.ની બોલતી કરી બંધ

મંત્રી એસ જયશંકરે પાકિસ્તાનની બોલતી કરી બંધ પાકિસ્તાને કાશ્મીરનો મુદ્દો છેડતા મંત્રીએ આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો દિલ્હીઃ- પાકિસ્તાન પોતાની હરકતમાંથી બહાર નથી આવી રહ્યું સતત યુએનએસસી કાશ્મીરનો મુદ્દો ઉઠાવતું આવ્યું છે,સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યા બાદ ભારતે બુધવારે પાકિસ્તાન પર આકરો પ્રાકર કર્યો છે વિદેશમંત્રી એસ જયશંકરે આ બબાતે પાકિસ્તાનની બોલતી બંધ કરી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code