1. Home
  2. Tag "unsc"

‘લોકતંત્ર મામલે અમને કોઈ પાસે શીખવાની  જરુર નથી’ – UNSC માં ભાપરતનો ઘારદાર જવાબ

લોકતંત્ર પર જ્ઞાન આપવા મામલે UNSC  ભારત ભડક્યું ભારતે કહ્યું અમને કોઈના જ્ઞાનની જરુરી નથી દિલ્હીઃ- ભારત હંમેશા પોતાની રીતે આગળ વધતું આવ્યું છે, કોઈ પણ મોરચે ભારતની લડાઈમાં ભારત કોઈને દખલ કરવાની પરવાનગી આપતું નથી ત્યારે હવે લોકતંત્ર પર જ્ઞઆન આપવાને મામલે યુએનએસસીમાં ભારતે ઘારદાર જવાબ આપ્યો છે. પ્રાપ્ત વિગત પ્રમાણે વિતેલા દિવલસથી ભારતે […]

 ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પદની માસિક પ્રમુખપદની અધ્યક્ષતા ગ્રહણ કરી

ભારતે સંભાળી રાષ્ટ્રીય સુરક્ષા પદની અધ્યક્ષતા 1 મહિના માટે આ અધ્યક્ષતા ગ્રહણ કરી દિલ્હીઃ ભારતે 1લી ડિસેમ્બર ગુરુવારના રોજ ડિસેમ્બર મહિના માટે એક લે કે 1 મનિહા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની માસિક પ્રમુખપદ સંભાળી છે, તેની મુખ્ય પ્રાથમિકતા આતંકવાદ સામે લડવા અને બહુપક્ષીયવાદને પ્રોત્સાહન આપવાની છે.વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું […]

પુતિનના નિર્ણય સામે વાંધો ઉઠાવતા અમેરિકા અને અલ્બાનિયાએ UNSC માં રશિયા વિરુદ્ધ પ્રસ્તાવ લાવ્યા, ભારત સહિત આ દેશોએ રાખ્યું અંતર

દિલ્હી:રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન દ્વારા કબજે કરેલા ચાર પ્રદેશોને પોતાના દેશમાં સામેલ કરી દીધા છે.પુતિને આ પગલું ભરીને તમામ આંતરરાષ્ટ્રીય નિયમોને બાયપાસ કર્યા છે.રશિયાના આ પગલાથી અમેરિકા, બ્રિટન સહિત ઘણા પશ્ચિમી દેશો ગુસ્સે થયા છે. પુતિનના નિર્ણય સામે વાંધો ઉઠાવતા અમેરિકા અને અલ્બાનિયાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં રશિયા વિરુદ્ધ પ્રસ્તાવ લાવ્યા. આ પ્રસ્તાવને […]

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં યુક્રેન પર ચર્ચા – ભારતે બન્ને દેશોને દુશ્મનાવટ સમાપ્ત કરી વાતચીત કરવા આહ્વાન કર્યું

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં યુક્રેન મામલે ચર્ચા ભારતે બન્ને દેશઓ વચ્ચેની દુશ્મનાવટ સમાપ્ત કરવાની સલાહ આપી   દિલ્હીઃ-  રશઇયાએ યુક્રેન પર હુમલો કર્યો જેને આજે 13મો દિવસ છે, રશિયા સતત યુક્રેનને બરબાદ કરી રહ્યું છે, ત્યારે આવી સ્થિતિમાં અનેક દેશઓ રશિયાની ટિકા કરી રહ્યા છએ જો કે સાથ સહકાર આપવા માટે સંપૂર્મ ખુલીને કોી દેશ […]

UNSCમાં સ્થાયી સભ્યપદ માટે હવે અમેરિકા કરી શકે છે ભારતનો વિરોધ

ભારતનું રશિયા તરફ નરમ વલણ અમેરિકાને નથી આવી રહ્યું પસંદ અમેરિકા કરી શકે છે ભારતનો વિરોધ દિલ્હી: યુક્રેન અને રશિયા મુદ્દે વિશ્વના મોટાભાગના દેશો રશિયાની વિરુદ્ધમાં છે ત્યારે ભારત સહીત 6-7 દેશ એવા છે કે મધ્યસ્થ રહીને રશિયાનું સમર્થન કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ભારતના આ પ્રકારના વલણથી અમેરિકા સહીત કેટલાક દેશો ભારતથી નારાજ […]

UNSCમાં યુક્રેન સામેની સૈન્ય કાર્યવાહીની નિંદા કરતા પ્રસ્તાવમાં રશિયાએ વીટો પાવરનો કર્યો ઉપયોગ

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના 11 સભ્યોએ ઠરાવની તરફેણમાં કર્યું મતદાન ભારત, ચીન અને યુએઈ મતદાનથી રહ્યાં દૂર ભારતે હુમલાની નિંદા કરી વાતચીતથી ઉકેલ શોધવા કરી અપીલ નવી દિલ્હીઃ યુક્રેન પર રશિયન હુમલા સામે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં ચર્ચા દરમિયાન યુક્રેન સામે રશિયાએ કરેલી કામગીરીની નિંદા કરતા પ્રસ્તાવ ઉપર રશિયાએ વીટો પાવરનો ઉપયોગ કર્યો […]

ભારત આવતા વર્ષે જાન્યુઆરીમાં UNSCની આતંકવાદ વિરોધી સમિતિની અધ્યક્ષતા કરશે,બીજી વખત સોંપવામાં આવશે કમાન

ભારત UNSCની આતંકવાદ વિરોધી સમિતિની કરશે અધ્યક્ષતા આવતા વર્ષે જાન્યુઆરીમાં થશે આયોજન બીજી વખત સોંપવામાં આવશે કમાન દિલ્હી:ભારત જાન્યુઆરીમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની આતંકવાદ વિરોધી સમિતિની અધ્યક્ષતા કરશે. તેમને 2012 પછી આ સમિતિની કમાન સોંપવામાં આવી રહી છે. વાસ્તવમાં અમેરિકાના ન્યૂયોર્કમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર 9/11ના આતંકવાદી હુમલા બાદ સપ્ટેમ્બર 2001માં UNSC દ્વારા આ […]

UNSCમાં અમેરિકાનો આ પ્રસ્તાવ ભારત અને રશિયાએ ફગાવ્યો

નવી દિલ્હી: ભારત હવે ક્લાઇમેટ ચેંજ મામલે વિશ્વના અનેક દેશો સામે ઉભુ છે. તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ક્લાઇમેટ ચેન્જને વૈશ્વિક સુરક્ષા પડકાર સાથે જોડવા માટે અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે પ્રસ્તાવ મૂક્યો હતો જેને ભારત, રશિયાએ ફગાવી દીધો છે. પ્રસ્તાવ દરમિયાન ચીન તો હાજર રહ્યું ન હતું, પરંતુ ચીને પણ બહારથી આ પ્રસ્તાવનો વિરોધ કર્યો […]

એસ.જયશંકર નોર્વે, યુકે અને ઇરાકના વિદેશ મંત્રીઓને મળ્યા,અફઘાનિસ્તાન અને ઇન્ડો-પેસિફિક મુદ્દે કરી ચર્ચા

વિદેશ મંત્રી એસ જયશંકર ન્યૂયોર્ક પહોંચ્યા નોર્વે, યુકે અને ઇરાકના વિદેશ મંત્રીઓને મળ્યા અફઘાનિસ્તાન અને ઇન્ડો-પેસિફિક મુદ્દે કરી ચર્ચા દિલ્હી:વિદેશ મંત્રી એસ જયશંકર સોમવારે સ્થાનિક સમય મુજબ ન્યૂયોર્ક પહોંચ્યા. ત્યાં તેમણે નોર્વે, ઇરાક અને બ્રિટનના તેમના સમકક્ષો સાથે વાતચીત કરી. જયશંકરે બ્રિટનના નવનિયુક્ત વિદેશ સચિવ લિઝ ટ્રુસ અને ઈરાકના વિદેશ મંત્રી ફુઆદ હુસેન સાથે વાતચીત […]

UNSCના મંચ પરથી ભારતનો તાલિબાનને કડક સંદેશ, કહ્યું જે વાયદા આપ્યા તેનું સન્માન કરો

અફઘાનિસ્તાનની સ્થિતિથી ભારત ચિંતિત તાલિબાનને કહ્યું કે વાયદા કર્યા તેનું સન્માન કરો કાબૂલ એરપોર્ટ પર થયેલો હુમલો નિંદનીય નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં હાલમાં જોવા મળી રહેલી સ્થિતિથી ભારત ચિંતિત છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ કહ્યું કે, અફઘાનિસ્તાનમાં સ્થિતિ હજુ પણ નાજુક છે. તેમણે કહ્યું કે, એક પાડોશી હોવાના કારણે અને તે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code