1. Home
  2. Tag "unsc"

UNSCએ વલણ બદલ્યું, આતંકવાદને લગતા નિવેદનમાંથી તાલિબાનનું નામ હટાવ્યું

તાલિબાન પ્રત્યે UNSCએ પોતાનું વલણ બદલ્યું હવે પોતાના નિવેદનમાંથી તાલિબાનનું નામ હટાવ્યું તાલિબાનનો વૈશ્વિક સ્તર પર બહિષ્કાર નહીં કરી શકાય : UNSC નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર તાલિબાને કબ્જો કર્યાના બે સપ્તાહ પણ નથી થયા પરંતુ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે તાલિબાનને લઇને પોતાનો દ્રષ્ટિકોણ બદલ્યો છે. આંતરરાષ્ટ્રીય સમુદાયે પહેલા જ સંકેત આપ્યા હતા કે, હવે તાલિબાનનો […]

UNSC: કેટલાક દેશો આતંકવાદ સામે લડવાના આપણા સામૂહિક સંકલ્પને નબળો પાડે છે: એસ. જયશંકર

અફઘાનિસ્તાનની સ્થિતિ સારી નથી UNSCમાં ભારતીય વિદેશ મંત્રી જયશંકરે બેઠક સંબોધિત કરી કેટલાક દેશ આપણા આતંકવાદ સામે લડવાના સંકલ્પને નબળો પાડે છે નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે ખતરારૂપ આતંકી ગતિવિધિઓના સંદર્ભે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ઉચ્ચ સ્તરીય બેઠકને સંબોધિત કરી છે. આ દરમિયાન તેઓએ પાકિસ્તાન પર નિશાન સાધ્યું […]

અફઘાનિસ્તાનની વણસેલી સ્થિતિ પર UNSCની મોટી બેઠક યોજાશે, ભારત કરશે અધ્યક્ષતા

અફઘાનિસ્તાનમાં વણસેલી સ્થિતિ વચ્ચે UNSCની મોટી બેઠક ભારતની અધ્યક્ષતામાં UNSCની બેઠક યોજાશે કાબુર એરપોર્ટ પર અફરાતફરીની સ્થિતિ નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાનના હાહાકાર બાદ કાબુલ એરપોર્ટ પર તંગદિલીનો માહોલ છે અને લોકો અફઘાનિસ્તાન છોડવા માટે એરપોર્ટ પર ઉમટી રહ્યા છે. ચો તરફ અરાજકતા છે ત્યારે આજે સંયુક્ત રાષ્ટ્ર પરિષદની બેઠક બોલાવવામાં આવી છે. જેની અધ્યક્ષતા ભારત […]

UNSC બેઠક: સમુદ્રી માર્ગે થતી ગુનાખોરી ડામવા માટે રશિયા પ્રતિબદ્વ: વ્લાદિમીર પુતિન

UNSC બેઠક બાદ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બોલ્યા સમુદ્રી માર્ગે જોવા મળતી ગુનાખોરીને ડામવા રશિયા પ્રતિબદ્વ આંતરરાષ્ટ્રીય સ્તરે પારસ્પિક સહયોગ માટે પણ રશિયા તૈયાર નવી દિલ્હી: ગઇકાલે એટલે કે સોમવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સમુદ્રી સુરક્ષાના મુદ્દા પર ઑપન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ આ બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠક બાદ UNSCએ […]

UNSC બેઠકની PM મોદીએ કરી અધ્યક્ષતા, આપ્યા આ ‘પાંચ મંત્ર’

બેઠક દરમિયના સમુદ્રી અપરાધ અને અસુરક્ષાને પહોંચી વળવાની રણનીતિ અંગે ચર્ચા કરી મેરીટાઇમ વ્યાપાર માટે એકબીજાના અધિકારોનું સન્માન આવશ્યક: PM મોદી UNSC બેઠકની અધ્યક્ષતા કરનારા મોદી પહેલા PM બન્યા નવી દિલ્હી: પીએમ મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ દરમિયાન તેમણે સમુદ્રી અપરાધ તેમજ અસુરક્ષાને પહોંચી વળવાની વ્યૂહરચના અને રણનીતિ […]

UNSC ઃપીએમ મોદી આજે દરિયાઈ સુરક્ષા પર ઓપન ડિબેટની કરશે અધ્યક્ષતા -આમ કરનાર તે દેશના પ્રથમ વડાપ્રધાન બનશે

પીએમ મોદી આજે ઓપન ડિબેટની કરશે અધ્યક્ષતા આમ કરનાર તે દેશના પહેલા પીએમ હશે   દિલ્હીઃપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં દરિયાઈ સુરક્ષાના મુદ્દે ખુલ્લી ચર્ચાની અધ્યક્ષતા કરશે. વિદેશ મંત્રાલયે પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાનારી આ બેઠક ભારતીય સમય મુજબ સાંજે 5:30 વાગ્યે શરૂ થશે. આ સાથે જ […]

UNSCમાં ભારતની અધ્યક્ષતા હેઠળ 9 ઑગસ્ટે યોજાશે સિગ્નેચર ઇવેન્ટ, આ મુદ્દાઓ પર થશે ચર્ચા

ભારત ઑગસ્ટ 2021માં યુએન સુરક્ષા પરિષદની કરી રહ્યું છે અધ્યક્ષતા આ દરમિયાન ભારત 9 ઑગસ્ટએ વર્ચ્યુઅલ ડિબેટનું આયોજન કરશે સમુદ્રની સુરક્ષા, શાંતિ અભિયાન તેમજ આતંકવાદના વિરોધ મુદ્દા પર થશે ચર્ચા નવી દિલ્હી: ભારત ઑગસ્ટ 2021ના સમયગાળામાં યુએન સુરક્ષા પરિષદની અધ્યક્ષતા કરી રહ્યું છે. આવી સ્થિતિમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ભારતના કાર્યકાળ દરમિયાન યોજાનારા કાર્યક્રમો […]

UNSCમાં ભારતે પાકિસ્તાનનું નામ લીધા વગર તાક્યું નિશાન – કહ્યું, એક દેશ વિશ્વભરમાં આતંકીઓની  કરે છે મદદ

સંયૂક્ત રાષ્ટ્ર પરિષદમાં ભારતે પાકિસ્તાનને ધેર્યું નામ લીઘા વિના પાક.ને આતંકીઓનો મદદગાર કહ્યું દિલ્હી – સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતે ફરી એકવાર પાકિસ્તાનને  આડેહાથ લીધુ હતું, પાકિસ્તાનને આતંકવાદને ટેકો આપતો દેશ ગણાવ્યો છે. કાઉન્સિલમાં ભારતના નાયબ સ્થાયિ પ્રતિનિધિ કે નાગરાજ નાયડુએ પાકિસ્તાનનું નામ લીધા વિના કહ્યું હતું કે, એક પાડોશી દેશ માત્ર ભારતમાં જ નહીં […]

સંયુક્ત રાષ્ટ્રમાં આજે બેઠકઃપાકના સમર્થનમાં માત્ર 1 જ વૉટ

તાજેતરમાં  જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370ને હટાવવાના મામલે આજે સંયૂક્ત રાષ્ટ્ર સુરક્ષા પરીષદમાં ચર્ચા થઈ હતી,યુએનએસસીના અધ્યક્ષ જોઆનાએ બુધવારે કહ્યું  હતું કે, ભારતે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાના મામલે ચીને આ સત્ર બોલાવવા માટે અરજી કરી છે. ઉલ્લેખનીય છે કે ચીન સુરક્ષા પરિષદના સ્થાયી સભ્ય છે ત્યારે આજે આ બેઠક યોજાઈ હતી જેમાં પાકિસ્તાનને નિષ્ફળતા મળી છે. ત્યારે […]

યુએનએસસીની અસ્થાયી સદસ્યતા માટે ભારતને મળી મોટી જીત, 55 દેશોએ કર્યું સમર્થન

ભારતને મોટી કૂટનીતિક જીત પ્રાપ્ત થઈ છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતની અસ્થાયી સદસ્યતાને 55 દેશોના એશિયા-પેસિફિક સમૂહે સર્વસંમતિથી ટેકો આપ્યો છે. આ સમૂહમાં ચીન અને પાકિસ્તાન પણ સામેલ છે. ભારતની ઉમેદવારીનું સમર્થન કરનારા દેશોમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન, ઈન્ડોનેશિયા, ઈરાન, જાપાન,કુવૈત, કિર્ગિસ્તાન,મલેશિયા, માલદીવ, મ્યાંમાર,નેપાળ, કતર, સાઉદી અરેબિયા, શ્રીલંકા, સીરિયા, તુર્કી, યુએઈ અને વિયતનામ પણ સામેલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code