અમદાવાદમાં બેઋતુને કારણે રોગચાળો વકર્યો, ડેન્ગ્યુના સૌથી વધુ કેસ નોંધાયા
અમદાવાદઃ ચોમાસાએ વિદાય લીધી છે. ત્યારે શહેરમાં હાલ બેઋતુનો અનુભવ થઈ રહ્યો છે. બપોર ગરમી અને રાત્રે સામાન્ય ઠંડીનો અનુભવાઈ રહી છે. બીજીબાજુ મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકરી રહ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં ડેન્ગ્યૂના સૌથી વધુ કેસ નોંધાયા છે. એલજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લાંભાના યુવકનું ડેન્ગ્યૂને કારણે મોત નિપજ્યું હતુ. બેવડી ઋતુને કારણે વાઈરલ ફીવરના […]