સોરઠ પંથકમાં ઉનાળે અષાઢી માહોલ, જુનાગઢમાં સવારે કમોસમી વરસાદથી લોકો મુકાયા મુશ્કેલીમાં
જુનાગઢઃ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ચૈત્ર મહિનામાં અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં સોરઠ પંથકમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ કમોસમી વરસાદના છૂટા- છવાયા ઝાપટાં પડી રહ્યા છે. જુનાગઢ શહેર અને તેની આસપા3સના વિસ્તારોમાં આજે સવારે માવઠું પડતા લોતો મુશ્કેલીમાં મુકાય ગયા હતા. ક્યારેક તડકો તો ક્યારેક વાદળછાયું વાતાવરણ દિવસે ને દિવસે લોકોની […]