સૌરાષ્ટ્ર-કચ્છમાં કમોસમી વરસાદના હળવા ઝાપટાં, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વાદળછાંયું વાતાવરણ
અમદાવાદઃ ગુજરાતમાં ભર ઉનાળે વાતાવરણમાં ફરીવાર પલટો આવ્યો છે. અને મોટા ભાગના વિસ્તારોમાં આકાશ વાદળછાંયુ બનતા ગરમીમાં ઘટોડો નોંધાયો છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના કેટલેક વિસ્તારોમાં કમોસમી વરસાદના હળવા ઝાપટાં પડ્યા હતા. સાથે ગવામાં ભેજનું પ્રમાણ વધતો લોકોએ ભફારાનો અહેસાસ પણ કર્યો હતો. ગુજરાતમાં ભર ઉનાળે અષાઢ જેવું વાતાવરણ સર્જાયું છે. ઠેરઠેર વાદળછાયું વાતાવરણ તો વિવિધ વિસ્તારમાં […]