1. Home
  2. Tag "unveiling"

ગુજરાતઃ સપ્તરંગ શોર્ટફેસ્ટની ટ્રોફીનું અનાવરણ કરાયું

અમદાવાદઃ સપ્તરંગ ફિલ્મ સોસાયટીના અધ્યક્ષ વંદનભાઈ શાહ દ્વારા “સપ્તરંગ શોર્ટફેસ્ટ”ની ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ અવસરે “સપ્તરંગ શોર્ટ ફેસ્ટ” વિશે માહિતી આપતા વિશ્વ સંવાદ કેન્દ્ર , ગુજરાતના ટ્રસ્ટી અને સપ્તરંગ ફિલ્મ સોસયટીના માર્ગદર્શક વિજયભાઈ ઠાકરએ જણાવ્યું કે, વિશ્વ સેવાદ કેન્દ્ર દ્વારા “ સપ્તરંગ ફિલ્મ સોસાયટી” ની શરૂઆત ગુજરાતી સિનેમાનાં ઉત્કર્ષ અને તેની સાથે સંકળાયેલા […]

MP : આદિગુરુ શંકરાચાર્યજીની પ્રતિમાનું અનાવરણ, CM શિવરાજસિંહે સાધુ-સંતો સાથે કરી પ્રરિક્રમા

ભોપાલઃ મધ્યપ્રદેશમાં ઓમકારેશ્વરમાં ઓમકાર પર્વત પર સ્થાપિત આદિગુરુ શંકરાચાર્યજીની 108 ફુટ ઉંચી વિશાળ પ્રતિમાનું મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે લગભગ પાંચ હજારથી વધારે સાધુ-સંતો અને મહંતોની ઉપસ્થિતિમાં અનાવરણ કરીને અદ્રૈત ધામની આધારશિલા રાખી હતી. અકાત્મકતાના પ્રતિક સમી આ પ્રતિમાને સ્ટેચ્યુ ઓફ વનનેસનું નામ આપવામાં આવ્યું છે. પ્રતિમામાં આદિ શંકરાચાર્યજી બાળ સ્વરૂપમાં જોવા મળે છે. પ્રતિમાનું અનાવરણ […]

પીએમ મોદીએ નેતાજી સુભાષચંદ્ર બોઝની હોલોગ્રામ પ્રતિમાનું કર્યું અનાવરણ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ કાયદા અંગે આપ્યું આ નિવેદન

પીએમ મોદીએ નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાનું કર્યુ અનાવરણ પીએમએ કહ્યું ગુજરાતે પ્રથમ વાર ડિઝાસ્ટર કાયદો બનાવ્યો તે ઉપરાંત સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર પણ એનાયત કર્યો નવી દિલ્હી: આજે સમગ્ર દેશ પરાક્રમ દિવસની ઉજવણી કરી રહ્યો છે. આ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા ગેટ પર નેતાજી સુભાષચંદ્ર બોઝની હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. વડાપ્રધાન મોદીએ […]

લદ્દાખઃ દુનિયાના સૌથી મોટા રાષ્ટ્રધ્વજનું અનાવરણ, તિરંગાના સન્માનમાં એક ફ્લાઇ પાસ્ટ

દિલ્હીઃ લદાખના ફાયર એન્ડ ફ્યુરી કોરના પ્રાંગણમાં લદાખના ઉપરાજ્યપાલ અને કાર્યક્રમના મુખ્ય અતિથી આર.કે.માથુરે દુનિયાના સૌથી મોટા રાષ્ટ્ર ધ્વજનું અનાવરણ કર્યું હતું. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 152મી જયંતી તેમજ જ્યારે દેશ આઝાદીના 75 વર્ષ પુર્ણ થવા પર આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે આજના અવસરે રાષ્ટ્ર ધ્વજનું અનાવરણ કરવામાં આવ્યું હતું. મુંબઇના ખાદી ડાયર્સ અન્ડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code