1. Home
  2. Tag "Unza"

ઊંઝાના દાસજ રોડ પરની ફેકટરીમાં નકલી જીરૂનો જથ્થો પકડાયો

મહેસાણા એલસીબી પોલીસે બાતમીને આધારે દરોડો પાડ્યો, વરિયાળી પર લીલો કલર ચડાવવામાં આવતો હતો, જીરૂ-વરિયાળીમાં ગોળની રસી અને પાવડર ચડાવાતો હતો મહેસાણા: રાજ્યમાં ખાદ્ય ચિજ-વસ્તુઓમાં બેફામ ભેળસેળ કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારે ફુડ વિભાગને ચેકિંગ ઝૂબેશની કડક સુચના આપી છે. જેમાં રાજ્યમાં શુદ્ધ ઘીના નામે નકલી કે ભેળસેળયુક્ત ઘી વેચનારા સામે જૂંભેસ ચલાવીને નકલી […]

ઊંઝામાં નકલી જીરૂનો જથ્થો પકડાયો, વરિયાળી પર પાવડર અને ગોળની રસી ચડાવવામાં આવતી હતી

ગાંધીનગર : ગુજરાતમાં ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધી રહ્યું છે. જેમાં જીરાના ભાવ આસમાને પહોંચતા નકલી જીરૂ બનાવીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. જીરાના વેચાણ માટેનું મુખ્ય હબ ગણાતા ઊંઝામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓએ દરોડા પાડીને 3680 કિલો નકલી જીરાનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. વરિયાળી ઉપર ગોળની રસી ચડાવીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code