ગુજરાતમાં રિયલ એસ્ટેટમાં તેજીનો દૌર, સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં થયો 19 ટકાનો વધારો
અમદાવાદઃ ગુજરાતમાં રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં તેજીનો દૌર ચાલી રહ્યો હોવાથી સરકારને સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં ધરખમ વધારો થયો છે. ગત વર્ષે મિલકતોની સ્ટેમ્પ ડયુટી તથા રજીસ્ટ્રેશન ફીની આવકમાં 19 ટકાનો વધારો થયો હતો. જ્યારે વર્ષ 2022 માં પ્રોપર્ટી રજીસ્ટ્રેશનમાં પણ 11 ટકાની વૃધ્ધિ થઈ છે. રાજય સરકારનાં સતાવાર આંકડા પ્રમાણે કેલેન્ડર વર્ષ 2022માં ગુજરાતમાં 1597188 મીલકતોનું […]